• Menu
Gujrat Khabar
  • Search for
Gujrat Khabar
  • Gujarat
  • India
  • International
  • health
  • Politics
  • Astrology
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Search for
Home/Amit Darji
Photo of Amit Darji

Amit Darji

    • Gujarat
      Amit DarjiJuly 3, 2024
      980

      હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ ને લઈને કરી મોટી આગાહી

      રાજ્યમાં ચોમાસું ધીરે-ધીરે હવે બેસી ગયું છે. કેમ કે રાજ્યમાં છેલ્લા થોડા દિવસોમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. એવામાં…

      Read More »
    • Gujarat
      Amit DarjiJuly 3, 2024
      648

      દારૂના જથ્થા સાથે ઝડપાયેલ મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી ને કરાયા સસ્પેન્ડ

      કચ્છ માંથી એક વિચિત્ર મામલો સામે આવ્યો હતો. પૂર્વ કચ્છ ખાતે CID બ્રાન્ચમાં ફરજ બજાવનાર મહિલા પોલીસકર્મી નીતા ચૌધરી, બુટલેગર…

      Read More »
    • Gujarat
      Amit DarjiJuly 3, 2024
      857

      અમદાવાદમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે શા માટે થયો પથ્થરમારો?

      ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે હાલ વિરોધ માહોલ બન્યો છે. કેમ કે સંસદમાં રાહુલ ગાંધી દ્વારા હિંદુઓ અંગે નિવેદન આપવામાં…

      Read More »
    • South Gujarat
      Amit DarjiJuly 3, 2024
      666

      નવસારી ના કુકેરી ગામના સરકારી આવાસની દીવાલ ધરાશાયી થતા દંપતી નું મૃત્યુ

      રાજ્યમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતના દરેક જિલ્લામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. એવામાં નવસારીમાં પણ પવન સાથે…

      Read More »
    • South Gujarat
      Amit DarjiJuly 2, 2024
      736

      સુરત ના પાંડેસરામાં ડાઈંગ મિલમાં મશીન પર કામ કરતા 16 વર્ષના સગીરનું કરંટ લાગતા મોત

      રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદી માહોલ બન્યો છે. તેમાં પણ સુરતમાં પણ છેલ્લા થોડા દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે.…

      Read More »
    • Saurashtra
      Amit DarjiJuly 2, 2024
      738

      રાજકોટ અગ્નિકાંડના આરોપી TPO મનસુખ સાગઠીયાની સીલ ઓફિસમાંથી મળ્યા પાંચ કરોડ અને કરોડોનું સોનું મળ્યું

      રાજકોટ ના TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલામાં સતત એસઆઈટી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એવામાં SIT દ્વારા મનસુખ…

      Read More »
    • Saurashtra
      Amit DarjiJuly 2, 2024
      1,015

      હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી મોટી આગાહી, હજુ આટલા દિવસ રાજયમાં બન્યો રહેશે વરસાદી માહોલ

      ગુજરાતમાં હાલ વરસાદી માહોલ બન્યો છે. એવામાં સૌરાષ્ટ્રમાં મૂસળધાર વરસાદ જોવા મળ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો…

      Read More »
    • South Gujarat
      Amit DarjiJuly 2, 2024
      690

      ગુજરાતમાં સર્વત્ર વરસાદ : નવસારીમાં ભારે વરસાદને જોતા શાળા અને કોલેજો બંધનો આદેશ

      જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. તેના લીધે લોકોનું જીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. હવામાન વિભાગ ના મુજબ, રાજ્યમાં…

      Read More »
    • South Gujarat
      Amit DarjiJuly 2, 2024
      673

      સુરતમાં બોલેરાના બોનેટ પર બેસી યુવકને વિડીયો બનાવો પડ્યો ભારે, વાયરલ થતા પોલીસે કરી ધરપડક

      હાલના જમાનામાં સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે વિડીયો બનાવી અલગ સ્ટંટ કરતા લોકો જોવા મળી જાય છે. એવામાં આજે…

      Read More »
    • Saurashtra
      Amit DarjiJuly 1, 2024
      1,541

      રાજકોટના નાની લાખાવડમાં પત્નીએ પતિની કરી હત્યા, જાણો સમગ્ર મામલો…

      રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના નાની લાખાવડ ગામથી હત્યાનો મામલો સામે આવ્યો છે. જેમાં પત્ની દ્વારા પતિની હત્યા કરી નાખવામાં આવી હોવાનો…

      Read More »
    Previous page Next page
    Copyright 2024, All Rights Reserved | Gujratkhabar.in
    • About us
    • Contact Us
    • Disclaimer
    • Privacy Policy
    Close
    Close
    Close