• Menu
Gujrat Khabar
  • Search for
Gujrat Khabar
  • Gujarat
  • India
  • International
  • health
  • Politics
  • Astrology
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Search for
Home/gujaratkhabar
Photo of gujaratkhabar

gujaratkhabar

  • Website
  • Ajab Gajab
    gujaratkhabarJanuary 27, 2020
    318

    સપનામાં જો આટલી વસ્તુઓ દેખાઈ તો સમજો તમે માલામાલ થવાના છો

    જીવનમાં બનનારી ઘટનાઓનાં ચિહ્નો મનુષ્ય દ્વારા પહેલેથી જ મળી આવે છે. નિંદ્રામાં જોવામાં આવતા સપના આ ચિહ્નોનું માધ્યમ હોઈ શકે…

    Read More »
  • Gujarat
    gujaratkhabarJanuary 26, 2020
    133

    મોરારી બાપુએ અમિત શાહની સરખામણી સરદાર પટેલ સાથે કરતા લોકોએ સોશિયલ મીડિયામાં બાપુની ઝાટકણી કાઢી

    કથાકાર મોરારીબાપુ અનેકવાર રાજકીય નિવેદનો આપીને ચર્ચામાં આવતા રહયા છે ત્યારે વીરપુરમાં મોરારિ બાપુની કથા ચાલી રહી છે તેમાં મોરારીબાપુએ…

    Read More »
  • Bollywood
    gujaratkhabarJanuary 26, 2020
    159

    ગણતંત્ર દિવસે રાષ્ટ્રધ્વજ ફરકાવતા તૈમુર ના ફોટો વાઇરલ, જોઈને દિલ ખુશ થઇ જશે

    સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનના પુત્ર તૈમૂર અલી ખાને 71 મો પ્રજાસત્તાક દિન ખૂબ ધાંધલ-ધમાલ સાથે ઉજવ્યો. આ…

    Read More »
  • health
    gujaratkhabarJanuary 26, 2020
    2,418

    વધારે વજનથી પરેશાન છો? રસોડાની આ 5 વસ્તુઓ ઘટાડશે વજન, જાણો

    આજકાલ મોટાપો એટલે કે વધુ વજન દરેક લોકોની સમસ્યા બની ગયું છે. જંક ફૂડ તેમજ પૌષ્ટિક આહારના અભાવે તેમજ અન્ય…

    Read More »
  • Gujarat
    gujaratkhabarJanuary 25, 2020
    103

    ગુજરાતની સ્કૂલમાં છેલ્લી પાટલીએ વિધાર્થી-વિધાર્થીની ચુંબન કરતા હોય એવો વિડીયો વાઇરલ

    ગુજરાતની એક સ્કૂલનો વિડીયો વાઇરલ થયો છે જેણે શિક્ષણજગતને શરમમાં મૂકી દીધું છે. પંચમહાલના મોરવા હડફની કે.એસ. હાઇસ્કૂલના ક્લાસમાં વિદ્યાર્થી…

    Read More »
  • International
    gujaratkhabarJanuary 25, 2020
    214

    આને કેવાય વિકાસ..! કોરોનાવાઈરસ સામે લડવા ચીનમાં ફક્ત 6 દિવસમાં 1000 બેડની એક હોસ્પિટલ બની જશે

    ચીનમાં અત્યાર સુધી કોરોના વાયરસના 500થી વધારે કેસ સામે આવ્યા છે.આ વાઇરસના કારણે 19 લોકોના મોત થયા છે. લોકોને કામ…

    Read More »
  • Bollywood
    gujaratkhabarJanuary 25, 2020
    134

    ટીવી સિરિયલની આ જાણીતી અભિનેત્રીએ આપઘાત કરી લીધો,

    દિલ તો હેપી હૈ જી સિરિયલની અભિનેત્રી સેજલ શર્માએ આપઘાત કરી લીધાના સમાચાર હાલ ચર્ચામાં છે. અભિનેતા કુશાલ પંજાબીની આત્મહત્યાના…

    Read More »
  • Ahmedabad
    gujaratkhabarJanuary 24, 2020
    1,406

    પોલીસ ખોટી રીતે ફિટ કરે તો શું થઇ શકે? નિવૃત IPS રમેશ સવાણીએ કહ્યું પોલીસ કઈ રીતે ફિટ કરી શકે અને તમે શું કરી શકો

    ગુજરાતમાં હાલ ફેસબુક પર “અપના અડ્ડા” નામનું ગ્રુપ ખુબ જ ચર્ચામાં છે. ચર્ચાનું કારણ ગ્રુપના એક મેમ્બર કે જેઓ ગુજરાત…

    Read More »
  • Gandhinagar
    gujaratkhabarJanuary 24, 2020
    182

    હાર્દિક પર આફત: અમદાવાદની જેલમાંથી બહાર નીકળતા જ માણસા પોલીસે ધરપકડ કરી અને હવે માણસા થી સિદ્ધપુર પોલીસે ધરપકડ કરી

    રાજ્યમાં હાલ પાટીદાર આંદોલનના નેતા અને કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ પર ફરી આફત આવી છે.શાંત રહેલી પોલીસે અચાનક હાર્દિક પટેલની…

    Read More »
  • International
    gujaratkhabarJanuary 24, 2020
    125

    10 વર્ષના છોકરાથી 13 વર્ષની છોકરી ગર્ભવતી બનતા ડોક્ટર-પરિવાર હેરાન પરેશાન

    ગર્ભવતી થયા પછી, એક 13 વર્ષીય છોકરી કહે છે કે ગર્ભમાં રહેલ બાળકનો પિતા તે 10 વર્ષનો પ્રેમી છે. યુવતીએ…

    Read More »
Previous page Next page
Copyright 2024, All Rights Reserved | Gujratkhabar.in
  • About us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
Close
Close
Close