Ajab Gajab

સાચી નહીં ખોટી છે આ સુંદર યુવતીઓ… આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા તૈયાર કરાય છે સુંદર યુવતીઓ

દુનિયાભરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ હાલ ટ્રેન્ડ કરે છે. સુશીલ મીડિયા પ્લેટફોર્મ ઉપર તેના માટેની કેટલીક પોસ્ટ પણ કરવામાં આવી છે જે વાયરલ થઈ છે. ટ્વીટર ઉપર કેટલીક યુવતીઓની તસ્વીર શેર કરવામાં આવી હતી જે હવે ખૂબ જ વાયરલ થઈ છે.

આ યુવતીઓ દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે તેના ચહેરા ઉપર સ્મિત છે અને તે પાર્ટીની શોભા વધારી રહી છે. પરંતુ હકીકતમાં આ યુવતીઓ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ દ્વારા બનાવવામાં આવી છે.

આ યુવતીઓ જીવતી યુવતીઓ જેવી સાચી નથી. અને તે પરફેક્ટ પણ નથી. કોઈ યુવતીના મોઢામાં 32 થી વધુ દાંત છે તો કેટલીક યુવતીઓને 10 થી વધારે આંગળીઓ છે. ચે તસવીરો શેર કરવામાં આવી છે તેમાં જોઈ શકાય છે કે કેટલીક સુંદર યુવતીઓ પાર્ટીમાં જોવા મળે છે.

તેમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે આ તસવીર વાસ્તવિક નથી અને તેમાં દેખાતી વ્યક્તિઓ આ દુનિયાની નથી. તસવીરો જોતાં આ યુવતીઓ ખરેખર સાચી હોય તેવું જ લાગે છે પરંતુ તેને ધ્યાનથી જોવાથી ખબર પડે છે કે યુવતીઓ સાચી નથી.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે