India

હું એકલી છું જલ્દી આવી જા… ગર્લફ્રેન્ડ નો આવો મેસેજ જોઈને ઘરે પહોંચેલા બોયફ્રેન્ડની હાલત થઈ એવી કે પહોંચી ગયો હોસ્પિટલ

ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ માટે એ સમયે ગોલ્ડન સમય હોય છે જ્યારે તેના મમ્મી પપ્પા ઘરે ન હોય. જ્યારે આવું હોય છે ત્યારે બંને ઘરે ક્વોલિટી ટાઈમ પસાર કરવાનું પસંદ કરે છે. ઉત્તર પ્રદેશની એક આવી જ ઘટના ખૂબ જ ચોક આવનારી છે જેમાં પોતાની પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમી સાથે એવી ઘટના બની કે તે હોસ્પિટલમાં પહોંચી ગયો

ઉત્તર પ્રદેશના બંદામાં એક યુવક રહેતો હતો. આ યુવક પાર્ટીમાં ડીજે વગાડવાનું કામ કરતું હતું. તેની એક ખાસ મિત્ર હતી જેનું નામ મો ના હતું. કબીર રાત્રે ડીજે વગાડીને ઘરે પરત ફરી રહ્યું હતું ત્યારે તેની પ્રેમિકાનો કોલ આવ્યો અને તેણે કહ્યું કે ઘરમાં મમ્મી-પપ્પા નથી તે એકલી છે અને તે ઘરે પહોંચી જાય.

પ્રેમિકાએ ઘરે આવવાનું કહીને પ્રેમી પાસે એક ઘડિયાળ લાવવાની પણ ડિમાન્ડ કરી. પ્રેમિકા એકલતામાં ઘરે બોલાવે છે તે વાતના ઉત્સાહમાં પ્રેમી તેના માટે ઘડિયાળ લઈને તેના ઘરે પહોંચી ગયો. દેવેન્દ્ર બાજુ ખોલ્યો કે તેની સામે યુવતીના ભાઈ અને પિતા ઉભા હતા. આ યુવકને તેમણે ચોર સમજી લીધો અને તેની જોરદાર પિટાઈ કરી દીધી

મારપીટ નો અવાજ સાંભળીને આસપાસના લોકો પણ એકત્ર થઈ ગયા. તેમણે પણ યુવક ઉપર હાથ સાફ કરી લીધો. ત્યાર પછી યુવતી સામે આવી અને તેણે બધી જ વાત જણાવી. ક્યાં સુધીમાં તો યુવક લોહી લુહાણ થઈ ગયો હતો અને તેને તુરંત જ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યું. આ સાથે જ યુવકના પરિવારજનોએ યુવતીના પરિવારજનો વિરુદ્ધ કેસ પણ નોંધાવ્યો.