પહેલા હિન્દુ છોકરી સાથે કર્યા લગ્ન, ત્યાર બાદ કરંટ લગાવીને તેને મારી નાખી, અને ઘરમાં જ બાળકો સામે દફનાવી…..
ઉત્તર પ્રદેશમાં આવેલ લખીમપુર ખીરીમાં એક ખતરનાક મામલો સામે આવ્યો છે અહીં એક પતિએ પોતાની પત્નીને કરંટ લગાવીને મારી નાખી અને ત્યારબાદ તેની પત્નીને ઘરના જરૂરમાં દફન કરી દીધી. આ દરેક કામ તેના બે માસુમ બાળકોના સામે જ કર્યા અને સંપૂર્ણ કિસ્સામાં ખુલાસો આરોપી યુવકની માતાએ કર્યો છે આરોપી મુસ્લિમ અને મહિલા હિન્દુ છે.
મોહમ્મદ વસી ગોલા ગોકર્ણનાથ થાણા ક્ષેત્રના હાફિઝ પૂર મહોલ્લામાં રહે છે તેને અમુક વર્ષ પહેલા પોતાના માહોલ્લામાં હિન્દુ છોકરી ઉમાં શર્માને પ્રેમ ઝાડમાં ફસાવીને લગ્ન કર્યા લગ્ન પછી ઉમાએ ધર્મ બદલીને તેને અકશા ફાતિમાં બનાવી દીધી ત્યારબાદ લગ્ન પછી તેને બે બાળકો પણ થયા.
લગભગ ચાર-પાંચ દિવસ પહેલાં મોહમ્મદ વસીની માતા આશિયા મોટી દીકરીના ઘરે કાનપુર ગઈ હતી અને તે દરમિયાન મોહમ્મદ અને ફાતિમાંનો ઝઘડો થયો ગુસ્સામાં મોહમ્મદે ફાતિમાને કરંટ લગાવીને મારી નાખી ત્યારબાદ પત્નીના સબને ઘરના રૂમમાં જ ખાડો ખોદીને દફનાવી દીધી, તેના બે બાળકો એ આ દરેક વસ્તુ જોઈ અને આરોપીએ પોતાની માતાને ફોન કરીને જણાવ્યું કે ફાતિમાં ઝઘડો કરીને ક્યાંક જતી રહી છે.
જ્યારે આરોપીની માતા ઘરે આવી ત્યારે તેને દરેક માહિતી જણાવી અને માતા સીધી જ વકીલ પાસે ગઈ વકીલે સલાહ આપી કે તૈયારીમાં જ પોલીસને દરેક વસ્તુ જણાવી દે ત્યાર બાદ માતાએ પોલીસ સ્ટેશન જઈને દીકરાની આ હરકત જણાવી માતાએ કહ્યા અનુસાર પોલીસે ઉમા ના શબને બહાર કાઢ્યું અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધું આમ શરીર ઉપર ઘા ના નિશાન દેખાયા નહીં અને આમ મૃત્યુનો પ્રાથમિક કારણ કરંટ લાગવું જ બતાવવામાં આવ્યું છે.
પોલીસે અત્યારે આરોપી મોહમ્મદને ગિરફતાર કરી લીધો છે અને તેના આધારે તપાસ શરૂ કરી દીધી છે ગોલા ક્ષેત્રના સીઈઓ રાજેશ કુમારે પણ આ સંપૂર્ણ કિસ્સાની જાણકારી આપી અને જણાવ્યું કે આરોપીની માતાની આ ફરિયાદ ના આધારે ફાતિમાંનો શબ મેજિસ્ટ્રેટની ઉપસ્થિતિમાં બહાર કાઢવામાં આવ્યું.
આરોપીની માતાએ પોલીસને જણાવ્યું કે તેમની વહુ હિન્દુ છોકરી હતી અને તેનું નામ ઉમા શર્મા હતું તેમના દીકરા સાથે તેને લગ્ન કર્યા હતા બંને લગભગ એકબીજા સાથે ઝઘડતા હતા અને અમે હંમેશા તેમને લડીને ચૂપ કરતા હતા આમ આ દિવસે જ્યારે હું મારા દીકરીના ઘરે ગઈ હતી. આમ ત્યારબાદ મને ઘટનાની જાણકારી થઈ હતી.