health

કોરોનાના કેસ વધી રહ્યા છે તેવામાં દરેકે આ વસ્તુ દિવસમાં એક વાર તો ખાવી જ જોઈએ,

નમસ્કાર મિત્રો, છેલ્લા 10 દિવસથી કોરોનાના કેસ વધી રહ્યા છે,આવામાં અમે તમારી જોડે ખૂબ જ સારી માહિતી શેર કરીશું,જે દરેક માટે ઉપયોગી છે.આ આયુર્વેદિક ઉપચાર હજારો વર્ષોથી ચરક ઋષિ,વાગ્ભટ્ટ ઋષિ આનો પ્રયોગ કરતા આવ્યા છે.જેનું નામ મધ છે.આપણા બાપ-દાદા પહેલા જો ખેતરમાં મધ જોવા મળે તો મધવાળાને બોલાવી આ દેશી મધ અલગ કરાવતા.

અને આ મધનો સંગ્રહ કરી રાખતા.આ મધની અંદર સોડિયમ,પોટેશિયમ,ફોસ્ફરસ,મેગ્નેશિયમ,આયર્ન આ બધા જ તત્વો રહેલા છે.જે લોકોને હાઇ બીપી,હાર્ટની સમસ્યા,કોલેસ્ટ્રોલ હોય તેઓએ રોટલી પર ઘીની જગ્યાએ મધ ચોપરીને ખાવું જોઈએ.મિત્રો,તમે આવું નિયમિત ખાશો તો તમારા માટે આ સમસ્યાઓ સામાન્ય થઈ જશે.અને ખૂબ જ ઉપયોગી છે.

સાચા મધની ખાતરી કેવી રીતે કરવી ? સૌથી પહેલા કોટનનું કપડું લેવું, તેના પર થોડુક મધ નાખો, જો તે સદસડાટ નીચે પડી જાય અને કાપડ પર ચિકાસ ન પડે તો તો સમજો આ મધ ઓરીજનલ છે.

નોંધ : જો તમારે કોઈ ડોક્ટર કે વૈદની દવા ચાલતી હોય તો તો યોગ્ય સલાહ પછી જ આ ઉપાય અપનાવો.અમારી માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે