Ajab Gajab

એવી કઈ જગ્યા છે જ્યાં રોડ છે પણ ગાડી નથી, જંગલ છે પણ ઝાડ નથી, શહેર છે પણ ઘર નથી,

નમસ્કાર મિત્રો,આજે આપણે અવનવા ઉખાણા વાંચીશું. ૧. એવી કઈ વસ્તુ છે જે પાણીમાં પણ સળગે છે ? જવાબ : પોટેશિયમ ૨. એવી કઈ જગ્યા છે જ્યાં રોડ છે પણ ગાડી નથી, જંગલ છે પણ ઝાડ નથી, શહેર છે પણ ઘર નથી, જવાબ : નક્શો

૩. એક માંથી બાવન કરે, બાવનમાંથી એક કરે, બોલો એ કોણ ?
જવાબ : દરજી

૪. એવું કયું નામ છે જે સીધું લખો તો છોકરીનુ નામ થાય અને ઊંધું લખો તો ફિલ્મનુ નામ થાય છે ?
જવાબ : મધુ, ( ઊંધું જોઈએ તો ધુમ )

૫. ભારતમાં સૌથી વધુ કયા વ્યક્તિનો ફોટો છપાય છે અને જોવાય છે ?
જવાબ : મહાત્મા ગાંધીજી

૬. એવું શું છે જેને છોકરી ખાવા માંગતી નથી છતાં પણ એ ખાય છે ? જવાબ : ધોખો આવા અવનવા ઉખાણા પસંદ આવે તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.