Ajab Gajab

એવું શું છે જે ગરીબ પાસે છે પણ અમીર પાસે નથી, વાંચો આવા અવનવા મજેદાર ઉખાણા,

નમસ્કાર મિત્રો,આજે આપણે મજેદાર ઉખાણા વાંચીશું. ૧. એવું શું છે જેને લોકો હંમેશા અંધારામાં જ કરે છે, જવાબ : પ્રકાશ ૨. નથી કરતો લડાઈ તો પણ થાય છે મારી પિટાઈ, કોઈ તો મારૂ નામ બતાવો ભાઈ ! જવાબ : ઢોલ

૩. એવી કઈ વસ્તુ છે જે પાણીથી બની છે પરંતુ સુરજ પણ તેને સૂકવી શકતો નથી,
જવાબ : પરસેવો

૪. એવો કયો ડ્રેસ છે જે આપણે પહેરી શકતા નથી,
જવાબ : એડ્રેસ

૫. એવું શું છે જે ગરીબ પાસે છે પણ અમીર પાસે નથી,
જવાબ : ગરીબી

૬. એવું શું છે જેને મારવાથી આગ લાગે અને બુઝાઇ પણ જાય, જવાબ : ફૂંક આવા અવનવા મજેદાર ઉખાણા પસંદ આવે તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે