×
Advertisement
Ajab Gajab

એવું શું છે જે વગર પગે ભાગે છે અને ક્યારેય પાછો આવતો નથી, વાંચો આવા અવનવા મજેદાર ઉખાણા,

નમસ્કાર મિત્રો,આજે આપણે અવનવા મજેદાર ઉખાણા વાંચીશું. ૧. એવો કયો અવાજ છે જે બધા સાંભળી શકે પરંતુ તમે ન સાંભળી શકો,જવાબ : ખરાટાનો અવાજ

૨. એવું શું છે જેને માથું નથી છતાં ટોપી પહેરે છે ?
જવાબ : બોટલ

૩. એવી કઈ વસ્તુ છે જે એકવાર ફાટી જાય પછી દુનિયાનો કોઈ વ્યક્તિ તેને સિવી શકતો નથી,
જવાબ : દૂધ

૪. મા લીલા રંગની, બાળકો કાળા રંગના, બધા બાળકોને પસંદ કરે છે,બતાવો એ કોણ છે ?
જવાબ : એલચી

૫. એવું શું છે જે વગર પગે ભાગે છે અને ક્યારેય પાછો આવતો નથી, જવાબ : સમય

૬. એક મહિલા ફૂલ સ્પીડથી સ્કૂટી ચલાવી રહી હોય અને અચાનક તેની સામે તેનો પતિ અને તેનો ભાઈ આવે તો તે સૌથી પહેલા કોને મારશે, જવાબ : તે સૌથી પહેલા બ્રેક મારશે અમારા દ્વારા શેર કરેલ અવનવા ઉખાણા પસંદ આવે તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.