Ajab GajabIndia

ઇન્ટરનેટ ઉપર છવાઈ ગઈ ફુલ વેચનાર શ્યામ છોકરી, તેની અસલિયત જાણીને તમે પણ રહી જશો હેરાન

સોશિયલ મીડિયા એક એવી જગ્યા છે જ્યાં દરરોજ કંઈક ને કંઈક વાયરલ થતું રહે છે, અને અહીં કોણ શું કરે છે તેના આધારે જ તેઓ ફેમસ થઈ જાય કઈ કહી શકાતું નથી. આ સોશિયલ મીડિયા ઘણા બધા ગરીબ અને રોડ પર રહેનાર મામુલી લોકોને પણ ફેમસ બનાવી ચૂક્યું છે, અને તેની વચ્ચે સોશિયલ મીડિયા ઉપર આ દિવસોમાં એક ફૂલ વેચનારી છોકરી ખૂબ જ વાયરલ થઈ રહી છે.

થોડી શ્યામ દેખાતી આ છોકરી રોડ ઉપર લોકોને ફુલ વેચતી દેખાઈ રહી છે અને ફુલ વેચતી વખતે આ છોકરીને ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહી છે આમ તો જ્યારે ફુલ વેચનાર આ છોકરીની સચ્ચાઈ સામે આવી ત્યારે દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ ગયા આ છોકરી વિશે લોકોનું આ પ્રમાણેની સચ્ચાઈ સામે આવશે જેની તે લોકોએ કલ્પના પણ કરી ન હતી.

ખરેખર સડક ઉપર ફ્યુલ વેચનારી છોકરીની અસલી ઓળખ કંઈક અલગ જ હતી. આ છોકરીનું નામ અંશા મોહન છે તે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ પોતાની રીત બનાવે છે તેને instagram ઉપર ત્રણ લાખથી વધુ લોકો ફોલો કરે છે આમ આ વખતે અંશા એ કંઈક નવો પ્રયોગ કર્યો.

અંશા મોહન જોવામાં ખૂબ જ સુંદર અને ગોરી છે પરંતુ એક ફૂલ વાળી નો ફોટો શૂટ કરાવતી વખતે તેને પોતાના ત્વચા નો રંગ શ્યામ કરી દીધો, આમ તે આ લુકમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી તેનું આ નવું રૂપ જોઈને તેના ફેન્સ હેરાન થઈ ગયા અને તેમને વિશ્વાસ ન આવતો હતો કે તે જ છોકરી જે હંમેશા ફેન્સી અને સ્ટાઇલિસ્ટ કપડામાં રહેતી હતી.

અંશા મોહનનું આ ટ્રાન્સફોર્મેશન હવે સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનો વિષય બની ગયું છે, તેમને આ ફોટોશૂટ ઓગસ્ટ મહિનામાં કરાવડાવ્યું હતું અને સોશિયલ મીડિયા ઉપર તેમનો આ વિડીયો હવે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જ્યારે લોકોને આ ફુલ વેચનાર છોકરીની સચ્ચાઈની માહિતી મળી ત્યારે તે આશ્ચર્યચકીત થઈ ગયા અને તેમને પણ પોતાની આંખો ઉપર વિશ્વાસ આવતો ન હતો.

આમ તો તેની પહેલા પણ સોશિયલ મીડિયા ઉપર ચા વાળાથી લઈને સબ્જી વાળા સુધીના ઘણા બધા મામૂલી લોકો પોતાની સુંદરતાને લઈને વાયરલ થઈ ગયા છે, આમ તો અસલી જિંદગીમાં પણ આ નાના-મોટા કામ જ કરતા હોય છે, પરંતુ અહીં અંશા મોહને જાણી જોઈને પોતાનું લુક ચેન્જ કર્યું છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે