health

હ્રદયને લગતી તમામ સમસ્યા મટાડવા આ એક મુદ્રા દરરોજ કરો, જાણો આ ખૂબ જ ઉપયોગી માહિતી,

નમસ્કાર દોસ્તો,આજે આપણે આ પોસ્ટ દ્વારા હ્રદયને લગતી કોઈ પણ સમસ્યાને મટાડવા માટેની મુદ્રા વિશે જાણીશું,આ માટે તમારે હાર્ટ મુદ્રા કરવાની છે,હવે તમને એમ થતું હશે કે આ હાર્ટ મુદ્રા શું છે ? તો ચાલો આ વિશે વધુમાં જાણીએ.જો તમને હાઇ બીપીની તકલીફ હોય,છાતીમાં કોઈ પણ દુખાવો થતો હોય, નસો બ્લોક થયેલ હોય, બીજું કે જો તમે બાયપાસ સર્જરી કરાવી હોય તો પણ આ મુદ્રા કરી શકો છો.

ટૂંકમાં હ્રદયને લગતી કોઈ પણ સમસ્યા હોય તો તમારે આ હાર્ટ મુદ્રા કરવાની છે.આ મુદ્રા થોડીક અઘરી પડી શકે છે પણ દરેક માટે આ મુદ્રા ખૂબ જ ઉપયોગી છે.સૌથી પહેલા તમારે બંને હાથની સૌથી મોટી આંગળી વારી દો,ત્યારબાદ બંને હાથ જોડી દો,ત્યારબાદ બંને હાથની આંગળીઓ અને અંગુઠો સામ-સામે જોડી દો, ત્યારબાદ ટચલી આંગળી,અંગુઠો,અંગૂઠા નજીક પહેલી આંગળીઓ બધી ધીમે ધીમે છૂટી પાડો.

મોટી આંગળીની બાજુવાળી આંગળી જોડેલી રાખો.બે હાથ જોડીને આપણે પ્રાર્થના કરીએ છીએ એમ હાથ રાખી પણ તમે આ મુદ્રા કરી શકો છો.તમે આ મુદ્રા ૧૦-૧૫ મિનિટ તમે જ્યાં સુધી કરી શકો ત્યાં સુધી આ મુદ્રા કરી શકો છો.આ મુદ્રા દરેક વ્યક્તિ કરી શકે છે,ખૂબ જ લાભદાયક છે.

નોંધ : જો તમને હાર્ટને લગતી કોઈ પણ સમસ્યામાં વધુ તકલીફ જોવા મળે તો પહેલા યોગ્ય ડોક્ટર પાસે જાઓ,આ મુદ્રા તમે ફ્રી સમયમાં કરી શકો છો,દવાખાને જાઓ એ પહેલા પણ આ મુદ્રા કરી શકો છો,અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે