NewsIndia

ફેસબુક હવે બન્યું કમાણીનું મોટું સાધન , લોકો ઘરે બેઠા લાખો કમાઈ રહ્યા છે

આજના ડિજિટલ યુગમાં ફેસબુક માત્ર મનોરંજન માટે નહીં, પણ કમાણીનું એક શક્તિશાળી પ્લેટફોર્મ બની ગયું છે. તાજેતરના સમયમાં હજારો લોકો ફક્ત ફોટો અને વિડિઓ અપલોડ કરીને દર મહિને લાખો રૂપિયા કમાઈ રહ્યા હોવાની માહિતી સામે આવી છે. વિશેષજ્ઞોના મતે, જો યોગ્ય માર્ગદર્શન અને સ્ટ્રેટેજી અપનાવવામાં આવે, તો કોઈપણ વ્યક્તિ ફેસબુક દ્વારા ઈન્કમ શરૂ કરી શકે છે.

આ જ મુદ્દાને ધ્યાનમાં રાખીને, એક અનુભવી ડિજિટલ ક્રિએટર દ્વારા ગુજરાતી ભાષામાં ખાસ PDF કોર્સ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં ફેસબુક મોનેટાઈઝેશનની સંપૂર્ણ માહિતી સરળ રીતે સમજાવવામાં આવી છે. આ કોર્સમાં ફેસબુકના Professional Mode થી લઈને Reach વધારવાની ટેક્નિક, Copyright Strike થી બચવાના રસ્તા અને Payout સેટઅપ સુધીની મહત્વપૂર્ણ માહિતી સામેલ છે.

નિષ્ણાતો કહે છે કે આ પ્રકારની ટ્રેનિંગ ખાસ કરીને નવા Content Creators, ગૃહિણીઓ અને Side Income શોધી રહેલા તમામ લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. માત્ર સ્માર્ટફોન અને ઈન્ટરનેટ સાથે કોઈપણ વ્યક્તિ આ તકનો લાભ લઈ શકે છે.

ડિજિટલ કમાણી તરફનું પહેલું પગલું ભરવા માટે હવે લોકોમાં ભારે રસ જોવા મળી રહ્યો છે.વધુ માહિતી માટે રસ ધરાવતા લોકો નીચે આપેલી વેબસાઈટ લીંક પર જઈને કોર્સ ખરીદી શકે છે.

વેબસાઈટ લીંક: https://moneyverse.store/