health

કફને કાયમ માટે મટાડવા આ વસ્તુને ખાવાની ટેવ પાડી દો, જીવો ત્યાં સુધી શરીરમાં શરદી,ઉધરસ કે કફ થશે નહીં,

નમસ્કાર મિત્રો,દરેકને ઉપયોગી બને એ રીતે આ માહિતી તમારી જોડે શેર કરીએ છીએ.સદીઓથી આ વાત જાણીતી છે કે તીખો આહાર તથા તીખો સ્વાદ તે ફેફસા તથા શ્વશન માર્ગને ચોખ્ખો રાખવામા મદદ કરે છે તે આહાર કાફને પાતળો કરીને બહાર નિકળવામાં મદદ કરે છે.

આજે તમને કફને દૂર કરવા માટે આયુર્વેદમાં અનેક દ્રવ્યો આહારનો ઉપયોગ કરવામાં આવે છે.તેની માહિતી વિશે વાત કરીશું.એક તો આપણા રસોડાનું પ્રચલિત હિંગ પણ જાણીને નવાઈ લાગશે પરંતુ હિંગ એ કફને દૂર કરનાર ગુણધર્મ ધરાવે છે.હિંગ એ ઉધરસ,દમ,બ્રોંકાઈટિસ જેવા શ્વસન નળીના રોગોનું નિયંત્રણ કરવામાં મદદ કરે છે.

હિંગ થોડો ગરમ ગુણધર્મ ધરાવે છે એટ્લે એસિડિટીવાળા ઓહિંગનો ઉપયોગ કરવામાં થોડું સાવચેત રહેવાનુ છે.હિંગને લીંબુ પાણીમાં ચપટી હિંગ ઉમેરીને પીવાથી કફમાં રાહત મળશે કારણ કે લીંબુમાં વિટામિન C હોય છે.બીજું કે,અજમો.આ લોકપ્રિય અજમો કફને દૂર કરનાર છે શ્વસનના રોગોની સારવારમાં ખૂબ જ લાભકારી છે.

આપણી છાશમાં ભેળવેલ અજમો સુકાઈ ગયેલ કફને ચીકણા ગળફાને બહાર કાઢવામાં મદદ કરે છે.અજમાનો નાસ લેવાથી પણ બંધ નાક ખૂલી જાય છે એટ્લે કે જે લોકોને બંધ નાકની ફરિયાદ હોય તે અજમાનો વરાળીને નાશ લઈ શકે છે.

હિંગ અને અજમાનો આ રીતે ઉપયોગ કરશો તો પણ શરીરમાં રહેલ કફ નીકળી જશે.અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.