Bollywood

એક્ટ્રેસે શેર કર્યો ટોપલેસ ફોટો, કેપ્શનમાં લખ્યું ” હું નગ્ન છુ ..” ખૂબ જ વાયરલ થઈ રહી છે તસવીર જુઓ..

અત્યારે કોરોનાના પગલે લાદી દેવાયેલ લોકડાઉનના કારણે લોકો ઘરમાં પુરાઈ રહ્યા છે. આપણે બધા એ તો સારી રીતે જાણીએ છીએ કે અત્યારે સોસિયલ મીડિયાના જમાનામા લોકોને મળવા માટે ઘરની બહાર જવાની પણ જરૂર નથી.અહી ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવવા માટે હાલ લાગી રહ્યું છે કે લોકડાઉનથી વિશેષ અન્ય કોઈ તક હોઈ જ ન શકે આવું માનીને મોટા ભાગના લોકો સોસિયલ મીડિયામાં એક્ટિવ રહીને ભરપૂર લાભ ઉઠાવી રહ્યા છે.

તમને એ પણ જણાવી દઈએ કે સામાની લોકો આ તકનો ભરપૂર લાભ ઉઠાવે છે પરંતુ એમાં મોખરે તો ક્રિકેટસ્ટાર અને બોલિવૂડના સ્ટાર જ છે. અહી ઉલ્લેખનીય છે કે નાના થી લઈને મોટા તમામ લોકો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ જ સક્રિય બની ગયા છે અને પબ્લિસીટીની એકેય તક જતી કરતા નથી. મોટી મોટી સેલિબ્રિટિસ તો તેમના ફેન્સ વચ્ચે ચર્ચામાં રહેવા માટે તેઓ દરરોજ કોઈને કોઈ રસપ્રદ પોસ્ટ કરતા રહેતા હોય છે. તો આવો જ એક કિસ્સો તમને જણાવા જઈ રહ્યા છીએ જેમાંએક્ટ્રેસ મંદાના કરીમી આવી જ બાબતો માટે હાલ ખૂબ જ ચર્ચામાં આવી છે. અહી ઉલ્લેખનીય છે કે મંદાના તેની બોલ્ડનેસ માટે તો ખૂબ જ જાણીતી છે પરંતુ, તેમાં લોકડાઉનમાં દરમિયાન તેનું બોલ્ડ રૂપ જોવા મળ્યું છે. મંદાનાએ ઇન્ટાગ્રામ પર તેની ટોપલેસ ફોટો શેર કર્યો છે.

તમને જણાવી દઈએ કે આ ફોટોમાં મંદાના કરીમી સંપૂર્ણ રીતે ટોપલેસ દેખાય છે.તમને જણાવી દઈએ કે ઇન્સ્ટાગ્રામ એના એકાઉન્ટથી પોસ્ટ થયેલી આ તસવીરમાં ખાસ વાત તો તેનો આત્મવિશ્વાસ છે.અહી ઉલ્લેખનીય છે કે તે ફોટોમાં સાઇડ પોઝ આપીને બેઠી છે. અને તેમાં સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે કે તે ટોપલેસ છે પરંતુ તમને જણાવી દઈએ કે તેમાં તેણે સિલ્ક ટ્રાઉઝર પહેર્યું છે અને તેણીએ પોતાના વાળ છૂટ્ટા રાખ્યા છે.સોસિયલ મીડિયામાં શેર કરાયેલ મંદાનાની આ સ્ટાઇલ લોકો ધ્વારા બેહદ પસંદ કરાઈ છે અને ટૂંક સમયમાં જ આ ફોટો વાયરલ થઈ ગઈ છે.આ ફોટોને ખૂબ સારો પ્રતિસાદ ફેન્સ ધ્વારા મળી રહ્યો છે.

તેણે આ ફોટો સાથે લખેલા રસપ્રદ કેપ્શનની વાત કરીએ તો તેણે અંગ્રેજીમાં લખ્યું છે કે ‘હું નગ્ન છું એ પ્રકારનું કાવ્ય લખ્યું છે’. તમને જણાવી દઈએ કે તેને લખેલ કેપ્શન અને ફોટોસને જોરદાર રિએક્શન મળી રહ્યા છે.લોકો તેના કોન્ફિડન્સની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે.અહી ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસને કારણે લાગેલા લોકડાઉનમાં મંદાના સોશિયલ મીડિયા પર જોરદાર રીતે સક્રિય બની ગઈ છે.