Ajab Gajab

પૈસા ડબલ કરવાનો સૌથી સરળ ઉપાય કયો છે ? વાંચો આવા અવનવા મજેદાર ઉખાણા,

નમસ્કાર મિત્રો,આજે આપણે અવનવા મજેદાર ઉખાણા વાંચીશું, ૧. એવું શું છે જે પુરુષ અને સ્ત્રી બંને રાત્રે લેવાનું પસંદ કરે છે, જવાબ : ઊંઘ ૨. જ્યારે હોઠથી હોઠ મળે ત્યારે શું થાય છે ? જવાબ : મોઢું બંધ થઈ જાય છે,

૩. પૈસા ડબલ કરવાનો સૌથી સરળ ઉપાય કયો છે ?
જવાબ : પૈસાને અરિસા સામે રાખી દો,

૪. એવી કઈ વસ્તુ છે જે ખરીદતી વખતે કાળી,ઉપયોગ કરતી વખતે લાલ અને ઉપયોગ કર્યા પછી સફેદ થઈ જાય છે,
જવાબ : કોલસો

૫. એવો કયો અવાજ છે જે બધા સાંભળી શકે પરંતુ તમે ન સાંભળી શકો,
જવાબ : ખરાટાનો અવાજ

૬. જો એક હાથી સ્વિમિંગ પુલમાં પડી જાય તો બહાર કેવી રીતે આવશે,
જવાબ : ભીનો થઈને

૭. એ કોણ છે જે બંને હંમેશા અલગ જ રહે છે પણ જો કોઈ એક ખોવાઈ જાય તો બીજો કામ આવતો નથી, જવાબ : તાળું અને ચાવી અમારા આવા અવનવા મજેદાર ઉખાણા પસંદ આવે તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.