Astrology

માતા મોગલ આ રાશિ વાળા વ્યક્તિ ઉપર વરસ આવશે પોતાની કૃપા, જુઓ તેમાં તમારી રાશિ તો નથી ને

કન્યા રાશિ:આત્મવિશ્વાસ અને અપેક્ષા તમારી આશા તથા ઈચ્છાના દ્વાર ખોલી નાખશે એ તમારા ઘરને લગતા કોઈપણ કામમાં ફાયદાકારક પુરવાર થશે. સમાજના કાર્યક્રમમાં મહત્વના લોકો સાથે તમારા સંબંધ સુધારવા માટે શ્રેષ્ઠ તક છે. બાકી રહેલ કાર્ય જલ્દીથી ઉકેલવા માટે તમારે ક્યાંથી તો શરૂઆત કરવી જ પડશે તેથી તમારે હકારાત્મક વિચારો કરીને તે પ્રયાસો આજથી જ શરૂ કરી દેવા જોઈએ.

કર્ક રાશિ:તમને ધનનો લાભ મળી શકે છે અને ખુશખુશાલ તથા ઉર્જા થી ભરેલ તમારો આનંદી સ્વભાવ તમારા આજુબાજુના લોકો માટે ખુશી લાવશે. તમારો દિવસ તમારી આસપાસની ગુલાબની સુગંધ આવશે અને પ્રેમના આનંદને તમે માણી શકશો. તમારા કામની જગ્યાએ તમને ઢગલા બંધ પ્રેમ મળી શકશે.

વૃષભ રાશિ: પોતાના મનપસંદ વ્યક્તિ સાથે તમે નાનકડું વેકેશન ગાળી શકો છો અને તેની માટે આ સમય ખૂબ જ યાદગાર બની રહેશે તમારે તમારા ભાગીદાર સાથે કામ લેવું મુશ્કેલ પડશે, આ દોડધામ ભર્યા અને નીરસ દિવસને અલવિદા કહેવા માટે તમે રાત્રે સારા ડિનરનું આયોજન કરી શકો છો, આમ તમારા શરીરમાં એક નવું ઝૂમ ઉમેરાશે તમારા જીવનસાથી સાથે ભવિષ્યની યોજના બનાવી શકો છો.

કુંભ રાશિ: આજે તમને એ બાબતનું જ્ઞાન થશે કે તમે જે લગ્ન વખતે પ્રતિજ્ઞા લીધી હતી તે સાચી હતી. તમે તમારા જીવનસાથી પ્રત્યે ખૂબ જ પ્રેમથી વર્તન કરશો તથા પરિવારના સભ્યો તમારા મતથી સહમત થશે અને તમે તમારા પ્રિય પાત્ર સાથે ચોકલેટ શેર કરશો. આમ આજે સંયુક્ત સાહસ આગળ જતા લાભકારક પુરવાર થશે અને માતા પિતા તરફથી તેના માટે મોટા વિરોધનો સામનો પણ કરવો પડશે.

ધન રાશિ:આજે તમને આર્થિક લાભ મળશે અને તમે તમારા ભાઈ કે બહેનની સલાહ લઈ શકો છો તેમાં હકારાત્મક સહકાર તમને તમારા મિત્રો સાથે મળશે રોમેન્ટિક તક પણ દેખાઈ રહી છે પરંતુ તેનું આયુષ્ય ખૂબ જ ટૂંકું હશે. માનસિક સ્થિતિ ઓફિસમાં તમારો મૂડ પ્રસન્ન કરશે. તમારામાં રહેલ આત્મવિશ્વાસનો તમે લાભ લઇ શકશો.

તુલા રાશિ:તુલા રાશિના લોકો જમીન સંબંધીત બાબતોમાં ધન ખર્ચ કરી શકે છે અને તેઓ તેમની ઉડાઉજીવન શૈલીના કારણે ઘરમાં તણાવનું કારણ બનશે રાત્રે મોડા સુધી બહાર રહેવાનું તથા બીજા અન્ય ખર્ચ ટાળો એકાએક થયેલ રોમેન્ટિક મેળાપ તમને આશ્ચર્યમાં મૂકી શકે છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે