Astrology

શનિગોચર 2023 થી સૂર્ય સમાન આ રાશિનું ચમકાવશે ભાગ્ય…..

શનિ ગ્રહ દરેકના ઉપગ્રહ માંથી સૌથી ધીમી ગતિએ ચાલ ચાલે છે, અને શનિને એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશ કરવામાં લગભગ અઢી વર્ષનો સમય લાગે છે. હવે લગભગ 30 વર્ષ બાદ શની પોતાની રાશિ કુંભમાં પ્રવેશ કરશે શનિ નું રાશિ પરિવર્તન 14 જાન્યુઆરી 2023 એ રાત્રે 8 વાગ્યાને 2 મિનિટ ઉપર થશે. શનિને કુંભ રાશિમાં આવવાથી મહાપુરુષ રાજયોગ સહયોગ બનશે. અને આ રાજયોગ ઘણી બધી રાશિના જીવનમાં શુભ ફળ લઈને આવશે.

મેષ રાશિ:રાજયોગથી મેષ રાશિના જાતકોને લાભ મળશે વર્ષ 2023 માં શનિગોચરના પ્રભાવથી તમારા કામ બનશે અટકેલા ધનની પ્રાપ્તિ થશે આર્થિક સ્થિતિમાં સુધારો થતો જણાશે તથા કરિયર માં લાભ મળશે.

વૃષભ રાશિ:વૃષભ રાશિના લોકો માટે શનિ રાશિ પરિવર્તન સકારાત્મક પરિણામ લઈને આવશે શનિગોચરના પ્રભાવથી તમારા પરિવારની સમસ્યાઓથી છુટકારો મળશે નોકરીમાં પદ ઉન્નતિની સાથે સાથે વેતનમાં વૃદ્ધિ થશે જે કામ તમે હાથમાં લેશો તેમાં જરૂરથી સફળતા મળશે.

કન્યા રાશિ:કન્યા રાશિ માટે શનિગોચર અત્યંત લાભકારી સાબિત થશે. આ દરમિયાન પરિવારમાં ખુશીનું વાતાવરણ બનશે વિવાદથી મુક્તિ મળશે. કાનૂની તથા આર્થિક બાબતો સુધરતી જણાશે ભાઈ બહેન નો સહયોગ મળશે.

મકર રાશિ:શનિ મકર રાશિથી નીકળીને કુંભ રાશિમાં જશે શનિગોચરના પ્રભાવથી તમને નોકરીના નવા અવસર મળી શકે છે વેપારીઓ માટે લાભ મળશે ભાગ્ય ના કારણે અમુક કામ બનશે સ્વાસ્થ્યમાં સુધારો થશે.

કુંભ રાશિ:શનિ ગોચર નો સૌથી વધુ શુભ પ્રભાત કુંભ રાશિ ઉપર પડશે શનિનો પ્રવેશ તમારી રાશિમાં જ થઈ રહ્યો છે, કિસ્મતથી તમને સાથ મળશે. જુના વિવાદ હલ થઈ જશે. પાર્ટનરશીપના કામમાં તમને ફાયદો થશે, વેપાર તથા કેરિયરની સ્થિતિ શુભ દેખાઈ રહી છે.