સાસુ સાથે જમાઈને થઈ ગયો પ્રેમ, સસરા ને દારૂ પીવડાવી અને પછી…
પ્રેમ આંધળો હોય છે આ વાત તો તમે ઘણી વખત સાંભળી હશે પરંતુ ઘણી વખત પ્રેમની એવી ઘટનાઓ સામે આવે છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય. આ ઘટનામાં આવું જ કંઈક થયું છે જેમાં એક જમાઈને પોતાની સાસુ સાથે પ્રેમ થઈ ગયો.
આ ઘટના રાજસ્થાનના શિહોરી જિલ્લામાં બની હતી જ્યાં એક જમાઈએ નશામાં ધુત પોતાના સસરા ની નજર સામેથી સાસુને બગાડી લીધી. હવે સસરા પોતાની પત્ની પાછી આવે તે માટે પોલીસ સ્ટેશનના ચક્ર લગાવી રહ્યા છે.
શિહોરી જિલ્લામાં રેવદર નામનું ગામ આવેલું છે. અહીં રમેશ નામનો એક વ્યક્તિ રહે છે જેને ત્રણ દીકરી અને એક દીકરો છે. બધાના લગ્ન થઈ ગયા છે. તેની એક દીકરી કિસના ના લગ્ન નારાયણ જોગી સાથે થયા હતા. લગ્ન પછી દામાદ ઘણી વખત આવું ઘરે આવ્યા કરતો.
30 ડિસેમ્બરે જમાઈએ પોતાના સસરા સાથે બેસીને દારૂની પાર્ટી કરી. તેને સસરાને એટલું દારૂ પીવડાવ્યો કે તે હોશ કોઈ બેસ્યો. ત્યાર પછી તે પોતાની સાસુને લઈને ભાગી ગયો. જાણવા મળતી માહિતી અનુસાર જમાઈની ઉંમર 27 વર્ષની જ્યારે સાસુની ઉંમર 40 વર્ષની છે.
જ્યારે રમેશને ખબર પડી કે તેની પત્નીને તેનો જમાઈ લઈને ભાગી ગયો છે તો તેના હોશ જ ઉડી ગયા અને તેણે તુરંત જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. આશ્ચર્યની વાત તો એ છે કે જમાઈ પોતાની નાની દીકરીને પણ સાથે લઈ ગયો છે. હાલ પોલીસ જમાઈ અને સાસુને શોધી રહી છે