guajrat
- Gujarat
શાકભાજીની લારી ચલાવનારના તેજસ્વી દીકરાએ 12 કોમર્સમાં 94.17 ટકા લાવીને પિતાનું સપનું પૂરું કર્યું
ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓના પરિણામ બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા છે. ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય…
Read More » - Ahmedabad
અમદાવાદના વાતાવરણમાં આવ્યો પલટો, વિજળીના કડાકા સાથે અનેક વિસ્તારોમાં વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. એવામાં અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. અમદાવાદમાં ભારે પવન…
Read More » - Gujarat
રાજકોટમાં હથોડીના ઘા ઝીંકી પુત્રે પિતાની કરી હત્યા, જાણો શું હતો મામલો?
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે આજે રાજકોટ શહેરથી હત્યાનો મામલો સામે આવ્યો છે. રાજકોટના મૌવા ગામમાં…
Read More » - Ahmedabad
ગુજરાતમાં ફરી તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે કમોસમી વરસાદની કરી આગાહી
રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. તો બીજી બાજુ હવામાં ભેજનું પ્રમાણ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વધી રહ્યુ છે.…
Read More » - Gujarat
ઓમકારેશ્વરમાં હોડી પલટી ખાતા ભાવનગરનો ગુજરાતી પરિવાર ડૂબ્યો, એક બાળકનું મોત, એક વ્યક્તિ ગુમ
ઓમકારેશ્વરમાં નર્મદા નદીથી મોટી ઘટના સામે આવી છે. ખંડવા જિલ્લાના ઓમકારેશ્વરમાં ભારે પવન અને વરસાદના લીધે નર્મદા નદીમાં પ્રવાસીઓથી ભરેલી…
Read More » - Gujarat
25 વર્ષીય પતિનું હાર્ટએટેકથી મોત: આઘાત સહન ન કરી શકતા પત્નીએ પણ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
ગુજરાતમાં કોરોના બાદ હવે હાર્ટએટેકથી મોત થવાના સમાચાર સતત સામે આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી હાર્ટએટેકથી મોત થવાનો આંકડો…
Read More » - Ahmedabad
બોટાદના તળાવમાં ન્હાવા પડેલા પાંચ યુવાનોના ડૂબવાથી કરુણ મોત
બોટાદથી એક દુઃખદ ઘટના સામે આવી છે. બોટાદ શહેરના કૃષ્ણસાગર તળાવમાં ન્હાવા પડેલા પાંચ યુવાનોના ડૂબવાથી કરુણ મોત નીપજ્યા હોવાનું…
Read More » - Gujarat
વયોવૃદ્ધ પાડોશીએ પાડોશમાં રહેતી માસુમ બાળકીઓને ઘરમાં બોલાવીને કર્યું ગંદુ કામ
આપણા દેશમાં કહેવત છે કે પહેલો સગો પાડોશી. પરંતુ ઘણી વખત પાડોશી પણ સંબંધોને નેવે મૂકીને ના કરવાનું કામ કરતા…
Read More » - Gujarat
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સિક્યોરીટી તરીકે રહી ચુકેલા Dysp ના દીકરાની લાશ કેનેડામાંથી મળી આવી
ભાવનગરના Dysp પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. કેમકે તેમના દીકરાનું કેનાડામાં મોત નીપજ્યું હોવાની જાણકારી સામે આવી છે. Dysp…
Read More » - Ahmedabad
અમદાવાદમાં પત્નીએ પૈસા ના આપતા પતિએ કરી મારામારી
ઘણી વખત લગ્ન જીવનમાં એવી ઘટનાઓ બનતી હોય છે કે કોઈએ સપને પણ ના વિચાર્યું હોય. એવું જ કંઈક અમદાવાદના…
Read More »