રૂમમાં બોલાવીને અશ્લીલ હરકત કરતો હતો હેડ માસ્ટર વિદ્યાર્થીઓએ જાડું તથા ડંડાથી કરી ધુલાઈ
શિષ્ય અને ગુરુ નો સંબંધ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને એક ગુરુ પોતાના શિષ્યને ઉચિત શિક્ષા અને યોગ્ય માર્ગદર્શન આપે છે પરંતુ શું થશે જ્યારે શિક્ષાનો આ ગુરુજ પોતાના વિદ્યાર્થીઓને ખરાબ નજરથી જુવે અને અશ્વિન હરકત કરે. આવા શિક્ષક ગુરુ નહીં પરંતુ હેવાન કહેવાને લાયક છે.કર્ણાટકના મંડ્યા જિલ્લામાં પણ એક હવસથી ભૂખ્યો હેડ માસ્ટર છે તેની હરકતોથી તંગ આવીને વિદ્યાર્થીઓએ તેને સબક દેખાવ્યો કે તે સંપૂર્ણ જિંદગી યાદ રાખશે.
કર્ણાટકના મંડ્યા જિલ્લામાં હોસ્ટેલની અમુક વિદ્યાર્થીઓ પોતાના હેડ માસ્ટરની ધોલાઈ કરી છે ચિન્મય આનંદમૂર્તિ નામના હેડ માસ્ટર ની પાસે ગર્લ્સ હોસ્ટેલનો ચાર્જ હતો અને આરોપ કે તે લગભગ વિદ્યાર્થીનીઓને પોતાના રૂમમાં બોલાવીને ખરાબ હરકત કરતો હતો અને ક્યારેક તેમને અશ્લીલ વિડિયો જોવામાં પણ મજબૂર કરતો હતો અને ખરાબ રીતે હડક તો પણ હતો આમ આછાત્રાઓ મોઢું બંધ રાખવાની ધમકી પણ આપતો હતો અને જો તેઓ વાત ન માને તો તે વિદ્યાર્થીનીઓને ટ્રાન્સફર સર્ટિફિકેટ ઉપર અભદ્ર ટીપ્પણી કરવાની વાત કરતો હતો.
14 ડિસેમ્બરે તેને પોતાના હરકતોની હદ પાર કરી દીધી તેને એક વિદ્યાર્થીની સાથે યોન ઉત્પિડનની કોશિશ કરી અને એવામાં જ્યારે વિદ્યાર્થીએ બૂમો પાડીને અવાજ કર્યો ત્યારે બીજી બધી વિદ્યાર્થીનીઓ બહાર આવી ગઈ અને બધાએ પહેલા જ હેડ માસ્તરની હરકતથી ગુસ્સો હતો એવા માટે એમને આ વખતે તેમને બહાર ન જવા દેવાનો નિર્ણય કર્યો અને તેની ડંડા અને સાવરણીથી તેને પિટાઈ કરી નાખી.અને તેનો એક વિડિયો પણ બનાવ્યો જે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
કહેવામાં આવે છે કે આ હેડ માસ્ટર એક અપરાધી છે અને તેના પહેલા પણ તેની ઉપર ઘણી બધી વિદ્યાર્થીઓને પરેશાન કરવાનો આરોપ લાગ્યો છે આ ઘટનાની જાણકારી મળતા જજો પોલીસ પણ ત્યાં આવી ગઈ હતી અને તેમને આરોપી હેડ માસ્ટરને ગિરફતાર કરી લીધો હતો જ ત્યાં અવાજ સાંભળીને આજુબાજુના ગામના લોકો ત્યાં પહોંચી ગયા હતા અને દરેક આરોપીના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે ત્યારબાદ ગર્લ્સ હોસ્ટેલના વોર્ડનની ઉપર પ્રાથમિક ફરિયાદના આધારે એફઆઈઆર નોંધવામાં આવી હતી.
એક અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી હેડ માસ્ટરના વિરુદ્ધ ના માલિક છોકરીઓને પરેશાન કરવા અને યૌન અપરાધથી બાળકોના સંરક્ષણ અધિનિયમના અંતર્ગત સમગ્ર કિશોર નોંધવામાં આવ્યો છે અને અત્યારે પોલીસ તેના વિશે તપાસ કરી રહી છે અને બીજી બાજુ સોશિયલ મીડિયા ઉપર લોકો આ આરોપી હેડ માસ્તર માટે ખૂબ જ સખત કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.