Bollywood

આ આલીશાન ઘરની માલકિન છે સામંથા રુથ પ્રભુ, જુવો રસોડા થી બાલ્કની સુધીનો નજારો

સાઉથ ઈન્ડસ્ટ્રીની ખુબજ લોકપ્રિય અભિનેત્રી સમંથા રૂથ પ્રભુ આજે કોઈના ઓળખની મોહતાજ નથી તમને જણાવી દઈએ કે સામંથા રૂથ પ્રભુ પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પોતાના અંગત જીવનને લઈને પણ ખુબજ ચર્ચામાં રહે છે. અને આ સિવાય તે ઘણી વખત તેની સ્ટાઇલના કારણે હેડલાઇન્સનું કારણ બની છે. આજે સામંથા રૂથ પ્રભુ પાસે કોઈ પણ વસ્તુની કમી નથી. અમે તમને જ્યુબિલી હિલ્સમાં સમંથા રૂથ પ્રભુના આલીશાન ઘરની કેટલીક અંદરની તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ….

અમે તમને જણાવી દઈએ કે સામંથા રુથ પ્રભુએ ‘યે માયા ચેસાવો’ મૂવીથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને તે સાઉથ ઈન્ડસ્ટ્રી પર પોતાનો દબદબો જમાવવામાં સફળ રહી હતી. અને હવે સ્થિતિ એવી છે કે સામંથા રૂથ પ્રભુ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પણ પ્રભુત્વ જમાવવા માટે તૈયાર છે. તેણે વેબ સિરીઝ ‘ધ ફેમિલી મેન-2’ થી બોલિવૂડમાં પણ એન્ટ્રી કરી છે.

તમને જણાવી દઈએ કે હાલમાં જ સામંથા રૂથ પ્રભુએ હૈદરાબાદના જુબિલી હિલ્સ પર એક આલીશાન ઘર ખરીદ્યું હતું, જેની કિંમત કરોડોમાં છે. અને તેમને સોશિયલ મીડિયા પર તેના રૂમની તસવીરો પણ શેર કરી હતી.

જોઈ શકાય છે કે સામંથાએ તેના ઘરને હળવા રંગની થીમ પર ડિઝાઇન કર્યું છે.અને તેના સોફાથી લઈને દિવાલો સુધી તેને લાઈટ ગુલાબી રંગથી રંગવામાં આવ્યો છે. અને તેનો બેડરૂમ પણ ઘણો લક્ઝરી છે. તેના લિવિંગ રૂમમાં બ્રાઉન કલરનું ફ્લોરિંગ છે.તેમના રૂમમાં હોમ થિયેટર પણ છે. સામંથાના આ લક્ઝુરિયસ ઘરમાં આધુનિક રસોડું છે. સફેદ દિવાલો અને લાકડાની છાજલીઓએ તેમના ઘરને અનોખો લુક આપ્યો છે. આ સિવાય રસોડામાં સ્લેબ પર કેટલાક ઇન્ડોર પ્લાન્ટ્સ પણ લગાવવામાં આવ્યા છે.

તઅભિનેત્રીના ઘરની સામે એક લક્ઝુરિયસ સ્વિમિંગ પૂલ પણ છે જેમાં તે પોઝ આપતી જોવા મળે છે. તેની બાજુમાં બુદ્ધની પ્રતિમા છે. આ સિવાય અભિનેત્રીએ તેના ઘરનો ટેરેસ વિસ્તાર પણ બતાવ્યો જ્યાં તે ફુગ્ગા પકડીને ઉભી જોવા મળે છે.

આ સિવાય તેણે બાલ્કનીની કેટલીક તસવીરો પણ શેર કરી છે. અભિનેત્રીના ઘરમાં એક સુંદર બગીચો પણ છે, જેમાં તેણે અનેક પ્રકારના છોડ વાવ્યા છે. ઘરમાં એક એરિયા પણ છે જ્યાં એક્ટ્રેસ અન્ય એક્ટિવિટી કરે છે. આ વિસ્તારમાં તે અન્ય કામો કરે છે જેમ કે નવલકથાઓ વાંચવી, વર્કઆઉટ કરવું.

તેના અંગત જીવનની વાત કરવામાં આવે તો વર્ષ 2017 માં તેમને પોપ્યુલર એક્ટર નાગાર્જુનના દીકરા નાગા ચૈતન્ય સાથે લગ્ન કર્યા અને તેમાં બોલીવુડ સાઉથ અને વ્યવસાય તથા રાજનીતિક ગલીમાં ઘણી મોટી હસ્તી પહોંચી હતી પરંતુ ચાર વર્ષ બાદ તે બંને એકબીજા થી અલગ થવાનો નિર્ણય કરી લીધો. વાત કરીએ તેમના વર્ક વિશે તો તે ખૂબ જ જલ્દી શાકુંતલમ માં જોવા મળશે. તે સિવાય આ અભિનેત્રી અરેન્જમેન્ટ ઓફ લવમાં પણ જોવા મળશે એ સિવાય તેની પાસે ઘણી બધી ફિલ્મો છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે