BollywoodIndia

આ રીતે દેવોલિનાએ પતિ શાહનવાઝ સાથે ઉજવ્યું નવું વર્ષ, રોમેન્ટિક તસવીરો સામે આવી

દેવોલીનાએ તાજેતરમાં જ જીમ ટ્રેનર શાહનવાઝ સાથે લગ્ન કર્યા છે. દેવોલીનાએ 14 ડિસેમ્બરે લગ્ન કર્યા હતા. તેમના લગ્નની તસવીરો જોઈને ફેન્સ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેનો પતિ શાહનવાઝ મુસ્લિમ છે અને તે હિંદુ છે, તેણે આંતર-ધર્મ લગ્ન કર્યા છે, જેના કારણે યુઝર્સ તેને ટ્રોલ કરે છે. તાજેતરમાં જ દેવોલીનાએ લગ્ન બાદ પહેલીવાર પતિ સાથે નવું વર્ષ સેલિબ્રેટ કર્યું હતું.

ગોપી બહુનું પાત્ર ભજવનાર દેવોલિનાએ ગઈકાલે રાત્રે નવા વર્ષની ઉજવણી કરી હતી. સાથે સેલિબ્રેશન કર્યા બાદ તેની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જણાવી દઈએ કે આ તસવીરમાં અભિનેત્રી પતિ શાહનવાઝ સાથે રોમેન્ટિક પોઝ આપતી જોવા મળી રહી છે. એક ફોટોમાં બંને એકબીજાની આંખોમાં જોઈ રહ્યાં છે. આ તસવીરો સાથે દેવોલીનાએ તેના ચાહકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે.

દેવોલીનાએ 14 ડિસેમ્બર 2022ના રોજ શાહનવાઝ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. ‘બિગ બોસ 13’માં પ્રવેશ્યા બાદ દેવોલીનાને વધુ નામ મળ્યું. દેવોલિના ‘સાથ નિભાના સાથિયા 2’માં જોવા મળી હતી.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે