GujaratRajkotSaurashtra

રાજકોટમાં Zomato ડિલિવરી બોયને દારુની હેરાફેરી કરતા પોલીસે પકડ્યો

ગુજરાતમાં દારુબંધી તો છે પણ રાજ્યમાં કેટલો દારૂ પીવાય છે અને કેટલો બુટલેગરો પકડાઈ છે તેના કિસ્સા સામે આવતા જ રહે છે.તાજેતરમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાતમાં ઘરે-ઘરે દારુ પીવાય છે તેવું કહ્યા બાદ ભાજપના નેતાઓ એવા ગુસ્સે થાય હતા જાણે ગુરજતમાં ક્યાંય દારૂ મળતો જ નથી. બુટલેગરો દારૂ સાથે અવારનવાર પોલીસનના હાથે પકડાતા હોય છે.

જો કે હવે રાજકોટમાં દારુની હેરાફેરી કરનારા એક ઝોમેટોના જેકેટ અને ફુડ કન્ટેનર સાથે યુવકને પોલીસે પકડ્યો હતો.દારુની બોટલો લઈને નીકળેલા યુવકને દારુની 6 બોટલો સાથે પોલીસે પકડ્યો હતો. યુવક Zomatoની ફૂડ બેગમાં દારૂની હેરાફેરી કરતો હતો ત્યારે ઝડપાઇ ગયો હતો.

યુવકને ઝડપ્યા બાદ પોલીસ આગળની તપાસ કરી રહી છે. યુવક દારૂ ક્યાંથી લાવ્યો અને કોને સપ્લાય કરવાનો હતો તે અંગે હજુ કોઈ માહિતી મળી નથી.

નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે લીંબડી-રાજકોટ હાઇવે પર પોલીસવાનને નડ્યો અકસ્માત વાસ્તુના આ ઉપાયોથી મળશે દેવાના બોજમાંથી મુક્તિ ગુજરાતના ધારાસભ્યો માટે બની રહ્યા છે લક્ઝુરિયસ ફ્લેટ રાજદીપસિંહ સહિત 3 લોકોના આગોતરા જામીન રદ