News

એવું શું છે જે પતિ રોજ પહેરે છે અને પત્ની વર્ષમાં એક જ વાર પહેરે છે,વાંચો આવા અવનવા મજેદાર ઉખાણા,

નમસ્કાર મિત્રો,આજે આપણે અવનવા ઉખાણા વાંચીશું. ૧. એવું શું છે જેને માથું નથી છતાં ટોપી પહેરે છે ? જવાબ : બોટલ ૨. ધોળા ખેતરમાં કાળા દાણા, બતાવો એવું શું છે ? જવાબ : અક્ષરો ૩. ચારેય બાજુ ભીંત અને વચ્ચે પાણી, બતાવો એ શું હશે ?
જવાબ : નારિયેળ

૪. એવું શું છે જે ઉપર નીચે થાય છે પરંતુ હલતું નથી,
જવાબ : તાપમાન

૫. એવો કયો અવાજ છે જે બધા સાંભળી શકે પરંતુ તમે ન સાંભળી શકો,
જવાબ : ખરાટાનો અવાજ

૬. એવી કઈ વસ્તુ છે જે આપણને બધાની દેખાય પરંતુ પોતાની નહીં ?
જવાબ : ભૂલ

૭. એવું શું છે જે પતિ રોજ પહેરે છે અને પત્ની વર્ષમાં એક જ વાર પહેરે છે, જવાબ : જનોઈ આવા અવનવા ઉખાણા પસંદ આવે તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.