કમલેશ તિવારી હત્યા કેસ: આરોપીનો ફોટો સામે આવ્યો, પુત્રએ એનઆઈએ તપાસની માંગ કરી

ઉત્તર પ્રદેશ પોલીસે હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની હત્યા 24 કલાકમાં જ હલ કરી હોવાનો…

હિન્દુ સમાજ પાર્ટી અધ્યક્ષ કમલેશ તિવારીની હત્યા: ISIS આતંકીની હાથ અને સુરત કનેક્શન બહાર આવ્યું

હિન્દુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારીની હત્યાના કેસમાં મોટો ખુલાસો થયો છે. જાણવા મળ્યું છે કે…

દિલ્હીમાં વડાપ્રધાન મોદીની ભત્રીજીનું પર્સ ચોરાઈ ગયું, ભત્રીજીએ કહ્યું કે મોટા પપ્પાને કહીશ કે…

દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભત્રીજી દમયંતીબેન લૂંટનો ભોગ બન્યા છે. ગુજરાતી ભવન ગેટની સામે દમયંતીબેનનું પર્સ…

પશ્ચિમ બંગાળમાં RSSના કાર્યકર્તા, તેની ગર્ભવતી પત્ની અને 8 વર્ષીય દીકરાની ઘાતકી હત્યા

પશ્ચિમ બંગાળમાં એક હચમચાવી નાખનારો કિસ્સો સામે આવ્યો છે. RSS ના કાર્યકર્તાના ઘરમાં ઘૂસીને કાર્યકર્તા સહિત…

ડભોઈના ધારાસભ્યની દીકરીની કાર રોકીને 6-7 શખ્સોએ કર્યું આવું, તરત પોલીસ પણ દોડતી થઈ ગઈ

રાજ્યમાં સામાન્ય જનતાતો ઠીક પણ ધારાસભ્યની દિકરી પર સુરક્ષિત નથી.ડભોઈના ધારાસભ્યની પુત્રી સાથે જાહેરમાં એવું થયું…

પતિ રિસાયેલી પત્નીને લેવા ગયો પણ સાસરિયાંઓએ બાથરૂમમાં પૂરીને કર્યું આવું

સુરેન્દ્રનગરના મેહુલ રાઠોડે તેની પત્ની કિંજલ, સાળો, સાસુ અને સાળાની પત્ની સામે હત્યાનો પ્રયાસની ફરિયાદ નોંધાવી…

સ્પા સેન્ટરમાં ચાલી રહ્યું હતું આવું ગંદુ કામ, 10 યુવક અને 9 યુવતીઓ પકડાયા

પાટનગર દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદમાં પોલીસે 3 સ્પા સેન્ટરો પર દરોડા પાડ્યા હતા. પોલીસે દરોડામાં 19…

અમદાવાદમાં પિતરાઈ ભાઈએ જ 16 વર્ષની બહેન સાથે ન કરવાનું કર્યું, બહેને બાળકીને જન્મ આપ્યો

અમદાવાદના શાહીબાગમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે જેનાથી ભાઈ-બહેનના સબંધ શર્મસાર થયા છે. ઘટનાની વાત કરીએ…