11 mins ago

    માતાએ ઠપકો આપતા નવ વર્ષના માસુમ બાળકે કર્યો આપઘાત

    રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને અવારનવાર ઘટનાઓ સામે આવતી રહી છે. જ્યારે આજે આવી જ…
    3 hours ago

    ચેતજો : સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાંથી મહિલાએ ત્રણ વર્ષના બાળકનું કર્યું અપહરણ

    સુરતમાંથી માતા-પિતા માટે ચેતવણી રૂપ બાબત સામે આવી છે. જેમાં ત્રણ વર્ષના બાળકને એક અજાણી મહિલા ઉઠાવી ગઈ હોય તેવો…
    6 hours ago

    અમદાવાદના વેજલપુરમાં પ્રેમી સાથે મળીને પત્નીએ પતિને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યો

    રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. એવામાં ગુનેગારોને જાણે કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરી રહ્યા…
    7 hours ago

    અમેરિકામાં ઓકલોહામાં ગુજરાતી યુવક હેમંત મિસ્ત્રીના મૃત્યુ બાદ પરિવારે કર્યું અંગદાન

    અમેરિકાના શનિવારના રોજ ઓકલોહામાં શહેરમાં એક ગુજરાતીની હત્યા કરવામાં આવી હોવાની ઘટના ઘટી હતી. જેમાં મોટેલ ચલાવનાર મૂળ નવસારીના હેમંત…
    21 hours ago

    સુરતમાં સોફ્ટવેર એન્જીનીયર પરિણીતાના આપઘાતને લઈને થયો મોટો ખુલાસો

    સુરત ના ભટાર વિસ્તારમાં સોફ્ટવેર એન્જિનિયર મહિલા છઠ્ઠા માળેથી પટકાતા મૃત્યુ નીપજ્યું હોવાનું થોડા દિવસ પહેલા સામે આવ્યું હતું. આ…
    1 day ago

    રાજ્યમાં વરસાદી માહોલ બનતા યાત્રાધામ પાવાગઢ ની રોપ-વે સેવાને કરાઈ બંધ

    રાજ્યમાં હાલ વરસાદી માહોલ બન્યો છે. તેના લીધે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં પવન ફૂંકાવાની સાથે…
    1 day ago

    અમદાવાદ : સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા વૃદ્ધે ત્રણ વાહનોને અડફેટે લીધા, એક નું મોત

    રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મૃત્યુ થયા હોવાની ઘટના સતત સામે આવતી રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત…
    1 day ago

    વિદેશમાં વધુ ગુજરાતીની હત્યા : નવસારીના હેમંત મિસ્ત્રીની સામાન્ય કચરાની બાબતમાં કરાઈ હત્યા

    અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યાની બાબત સામે આવી છે. અમેરિકાના ઓકલાહો શહેરમાં હત્યાની ઘટના ઘટી છે. જાણકારી મુજબ, મૂળ નવસારીના…
    1 day ago

    ગીર સોમનાથના કોડીનારમાં મહિલાની છરીના ઘા ઝીંકી પાડોશી દંપતીએ કરી હત્યા

    રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અવારનવાર રાજ્યમાં હત્યાની ઘટના સામે આવી રહી છે. એવામાં આવી જ…
    2 days ago

    ખીરસરા ગુરુકુળ દુષ્કર્મ કેસ : પીડિતા એ સ્વામીને લઈને જણાવ્યું કે….

    ખીરસરા ગુરૂકુળ ના બે સ્વામીઓ સામે દુષ્કર્મનો મુદ્દો ચર્ચાનો વિષય બનેલ છે. આ મામલાને લઈને સતત જાણકારી ઓ સામે આવી…
    2 days ago

    અમદાવાદમાં શ્વાને બે વર્ષની બાળકીને દુષ્કર્મીથી ભોગ બનતા બચાવી, આરોપીને પોલીસે દબચ્યો

    રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે ગુનેગારોને કોઈનો પણ ભય ના હોય તેમ ગુના ઓ આચરતા રહે…
    2 days ago

    અમદાવાદ ના નિકોલમાં હત્યાનો બનાવ : હેડ કોન્સ્ટેબલે મિત્ર સાથે મળી પ્રેમિકાના ભાઈની કરી હત્યા

    રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને સતત ઘટનાઓ સામે આવતી રહે છે. જ્યારે આવી જ એક…