health

કબજિયાત મટાડવા માટે રોટલીના મોવણમાં આ એક વસ્તુ નાખી દો, કબજિયાત દરરોજ માટે મટી જશે…

નમસ્કાર મિત્રો,આજકાલ આપણે જોઈએ તો દિવસે-દિવસે લોકોને કબજિયાતની સમસ્યા વધતી જાય છે,આપણે ઘણા લોકોના મોઢે પણ સાંભળ્યું હશે કે,કબજિયાત માટેની કોઈ દવા ? હા આ અંગે આપણે ખૂબ જ ઉપયોગી માહિતી જાણીશું જે ખૂબ જ ઉપયોગી છે.અમારી આ માહિતી પસંદ આવે તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરજો.

આયુર્વેદ મુજબ જોઈએ તો હરડે અને દિવેલની આપણા પાચનશક્તિ પર કોઈ સાઈડ ઇફેક્ટ થતી નથી.તમે લાંબા સમય આનો ઉપયોગ કરો તો પણ કોઈ સાઈડ ઇફેક્ટ થતી નથી.આજે આપણે આવી જ ઉપયોગી ઉપાય જાણીશું, જે ખૂબ જ સરળ છે.જો તમને કબજિયાત હોય તો તમારી રોટલી અલગથી બનાવો.

એ રોટલીમાં તેલનું મોવણ નાખીએ છીએ તો કબજીયાતવાળા લોકોએ આ રોટલી માટે તેલનું મોવણ ન નાખવું, તેની જગ્યાએ એરંડિયાના તેલનું મોવણ ઉમેરો.પછી આ લોટની રોટલી બનાવો.બંને ટાઈમ આ તેલના મોવણવાળી રોટલી ખાવી જોઈએ,જો મિત્રો તમે આ રોટલી ચાલુ કરશો તો ધીમે-ધીમે તમારા આંતરડાની અંદર જે વાયુ છે એ બેલેન્સમાં આવશે અને એક સમય એવો આવશે કે તમારે કબજિયાતની દવા પણ નહીં લેવી પડે.

બીજું કે આ રોટલી જમ્યા પછી એક નાની હરડે મોઢામાં મૂકી રાખવી.મિત્રો,તમે આટલું કરશો તો પણ કબજિયાત મટી જશે.નોંધ : જો તમારે કોઈ ડોક્ટર કે વૈદની દવા ચાલતી હોય તો તેમની યોગ્ય સલાહ પછી જ આ ઉપાય અપનાવવો જોઈએ.