શરીરના કોઇ પણ ભાગે દુખાવો થાય ત્યારે આ ફળ ખાઈ લો, થોડાક સમયમાં દુખાવો ગાયબ થઈ જશે…
નમસ્કાર મિત્રો,આજે આપણે દરેકને ઉપયોગી બને એ રીતે આ માહિતી તમારી જોડે શેર કરીશું, જોઈએ તો જો તમને સંધિવાનો દુખાવો,વા, સાંધાના દુખાવા,કમરના દુખાવા,માથાનો દુખાવો, કોઈ પણ પ્રકારના દુખાવા હોય આ બધાને મટાડવા આપણે ઘરે જ આ વસ્તુ ખાવાનું છે.
જ્યારે તમને આ બધા દુખાવા થાય છે ત્યારે તમે ડોક્ટરે પાસે જાઓ છો,ત્યારે ડોક્ટર જે દવા લખે છે એ દવાની અંદર સૌથી વધુ પ્રમાણમાં બ્રોમેલીન નામનું તત્વ રહેલું હોય છે.આ બ્રોમેલીન નામનું તત્વ શું કામ કરે છે ? જ્યારે આપણા શરીરમાં કોઈ પણ ભાગમાં દુખાવો થતો હોય તો દુખવાને નાશ કરે છે.આ બ્રોમેલીન નામનું તત્વ એક સામાન્ય ફળમાંથી મળે છે જે આપણી આસપાસ રહેલું છે.
આ ફળનું નામ પાઈનેપન ( અનાનસ ) છે.હા મિત્રો,આ ફળ એકમાત્ર એવું ફળ છે,બીજા ઘણા ફળમાં આ તત્વ રહેલું હોય છે પરંતુ સૌથી વધુ બ્રોમેલીનનું પ્રમાણ આ ફળમાં રહેલ છે.ઘણા રિસર્ચમાં પણ સાબિત થયું છે.માટે દુખાવા દૂર કરવા અનાનસ ( પાઈનેપલ ) ખાવું જ જોઈએ.આ ફળ ખાવાથી થોડ જ સમયમાં દુખાવો દૂર થઈ જાય છે.
આ ફળની અંદર વિટામિન C, B1, B6, મેગ્નેશિયમ,પોટેશિયમ, ફૉસ્ફરસ, એવા ઘણા બધા તત્વોથી ભરપૂર છે.તમે આ માટે ડોક્ટરને પણ પૂછી શકો છો.શરીરના દુખાવા દૂર કરવા દવાઓ ખાઈ કિડની ખરાબ કરવી એના કરતા આ ફળ ખાવું સારું.નોંધ : જો તમારે કોઈ ડોક્ટર કે વૈદની દવા ચાલતી હોય તો યોગ્ય સલાહ પછી જ આ ફળ ખાઓ.અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.