);});
Ajab Gajab

એવું શું છે જે સો રૂપિયામાં આખો પરિવાર જીંદગીભર બેઠા બેઠા ખાઇ શકે છે, વાંચો આવા અવનવા મજેદાર ઉખાણા,

નમસ્કાર મિત્રો,આજે આપણે અવનવા મજેદાર ઉખાણા વાંચીશું. ૧. એવી કઈ વસ્તુ છે જે પાણીમાં પડે તો પણ ભીની ન થાય ? જવાબ : પડછાયો ૨. હાથ નથી, પગ નથી, આગ છે એની માતા…હવાની મદદથી ઉપર-નીચે થાય છે, જવાબ : ધુમાડો

૩. એવી કઈ વસ્તુ છે ? જેને જેટલી સાફ કરો એટલી જ કાળી થતી જાય છે,જવાબ : બ્લેક બોર્ડ

૪. એવું શું છે જે સો રૂપિયામાં આખો પરિવાર જીંદગીભર બેઠા બેઠા ખાઇ શકે છે,
જવાબ : ચટ્ટઇ

૫. એવી કઈ વસ્તુ છે જેને તમે ખાઈ પણ શકો છો અને પી પણ શકો છો,
જવાબ : નાળિયેર

૬. એવું શું છે જેને આપણે અડયા વગર પણ તોડી શકીએ છીએ, જવાબ : દિલ આવા અવનવા મજેદાર ઉખાણા વાંચી બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.