Ajab Gajab

એક આંધળી ચાકડોળ જે બેઉ દિશાથી ચાલે, જ્યાં જ્યાં ઊભી રહે ત્યાં હજાર ઈંડા આપે,

નમસ્કાર મિત્રો,આજે આપણે અવનવા મજેદાર ઉખાણા વાંચીશું, ૧. દિવસે હું કામ કરું નહીં અને રાત્રિભર હું જાગતો રહું, તો પણ દર મહિને પૂરું કમાઈ લઉં,જવાબ : રાત્રિનો ચોકીદાર ૨. ફાટું છું પણ કપડું નથી, ફાટું ત્યારે અવાજ કરતું નથી, જવાબ : દૂધ

૩. એક આંધળી ચાકડોળ જે બેઉ દિશાથી ચાલે, જ્યાં જ્યાં ઊભી રહે ત્યાં હજાર ઈંડા આપે,
જવાબ : રેલગાડી,

૪. એવું કયું કામ છે જે દીકરો કરે તો ખરાબ અને જમાઈ કરે તો બહુ સારું છે, જવાબ : પત્નીની સેવા ૫. એવો કયો જીવ છે જેનું મગજ તેના શરીર કરતા મોટું હોય છે, જવાબ : કીડી

૬. હું મરૂ છું, હું કપાઉ છું, પણ રડો છો તમે, બતાવો હું કોણ છું…
જવાબ : ડુંગળી

૭. બે માથા અને બે પગ, જાણે એને આખું જગ, જે કોઈ આવે એની વચ્ચે, કપાઈ જાય એની કચકચમાં, જવાબ : કાતર, આવા અવનવા ઉખાણા બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.