ધર્મ છુપાવીને નાબાલિક સાથે લગ્ન કરવાનો હતો 50 વર્ષનો આ વ્યક્તિ, પરંતુ અચાનક જ આમ ખુલી પોલ….
ઝારખંડના બોકારો શહેરના સેક્ટર 9 માં હાલના થાણા ક્ષેત્રની કુંહાર ટોલી માંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે અહીં 50 વર્ષના અસ્લમખાને પોતાની હિન્દુ બતાવીને એકના બાલિક બાળકી સાથે લગ્ન કરવાની કોશિશ કરી હતી, અને હેરાન કરનાર વાત તો એ છે કે આ વ્યક્તિ પહેલાથી જ ઠગીના મામલામાં જેલની સજા કાપી ચૂક્યો છે.
ત્યારબાદ તેને પોતાની હિન્દુ બતાવીને એક ગરીબ પરિવારને જાસામાં લીધો અને એક નાબાલિક છોકરી સાથે લગ્ન કરવાની ફિરાગમાં હતો આમ તો લગભગ તે પોતાની સાજીસમાં કામયાબ થવાનો જ હતો અને લગ્નના અમુક કલાક પહેલા જ પરિવારને માહિતી મળી ગઈ અને ત્યારબાદ આ વ્યક્તિને ખૂબ માર્યો અને જેવો તેને મોકો મળ્યો ત્યાંથી તે ફરાર થઈ ગયો.
નાબાલીક સાથે લગ્ન માટે તેને એક સાચી સચી હતી મીડિયા રિપોર્ટ અનુસાર આરોપી અસલમ ખાન ધનબાદના વાસેપુર નો રહેવાસી છે અને ઠગીનો શિકાર થયેલ રાજુ કશેરા એ જણાવ્યું હતું કે તેની ઠેલા ની દુકાન છે, અને તે ચલાવીને જ તે પોતાનું પાલનપોષણ કરે છે તેની વચ્ચે જ તેમની પત્ની એક સાયબર ઢગના કહેવામાં આવી ગઈ અને તેમને પોતાના દીકરીની લગ્ન એક લાખ રૂપિયા જમા કરીને કરવાની હતી આમ તેને એક લાખ રૂપિયા લઈ લીધા ત્યારબાદ તે વ્યક્તિની પત્ની લોન લેવા માટે બેંક ગઈ અને ત્યાં જ તેની ઉપર અસ્લમખાન સાથે વાતચીત થઈ અને તેને પોતાને સંજય કશેરા જણાવ્યો ત્યારબાદ તે ગરીબ દંપતી ના ઘરે આવવા જવા લાગ્યો.
એટલું જ નહીં તે વ્યક્તિએ પોતાને પોલીસ ઓફિસર પણ જણાવ્યો અને ખોટા કપડાં પહેરીને ઘણી વખત તેમના ઘરે આવવા લાગ્યો. એ દરમિયાન વ્યક્તિની નજર દંપતીની દીકરી ઉપર પડે ત્યારબાદ તેમને ગરીબ પરિવારને પટાવીને તેમની દીકરી સાથે લગ્ન કરવા માટે તૈયાર કર્યા અને આ માતા-પિતા પોતાની દીકરીને ખુશીથી તે લગ્ન કરવા માટે તૈયાર થઈ જાય છે.
જણાવી દઈએ કે બંને લગ્ન કરવાના જ હતા પરંતુ લગ્નની તૈયારીમાં આવેલ મજુર પરિવારના લોકોએ જણાવ્યું કે જે વ્યક્તિ સાથે તેમનું લગ્ન થઈ રહ્યું છે તેમનું અસલી નામ અસલમ ખાન છે, અને તે એક વર્ષ પહેલાં જેલમાં હતો ત્યારબાદ જેવી પરિવારજનોને તેની માહિતી મળી ત્યારે ત્યાં અફરા તફરી નો માહોલ થઈ ગયો અને તેમને તે વ્યક્તિની ખૂબ જ મારપીટ કરી ત્યારબાદ આ સમગ્ર માહિતી હિન્દુવાદી સંગઠન બજરંગ દળને મળી અને તે ત્યાં પહોંચી ગયા. તથા વ્યક્તિને ખૂબ જ માર્યો પરંતુ તે વ્યક્તિ કોઈ પણ રીતે સ્કોર્પિયોમાં બેસીને ત્યાંથી ભાગી ગયો.
ત્યારબાદ તપાસ કરવામાં આવી તો માહિતી મળી કે અસલમ ખાને એક નહીં પરંતુ ઘણા બધા ગુના કર્યા છે. તેની સાથે જ તે ઘણી બધી વખત જેલમાં પણ ગયો છે આમ તેને પહેલા પણ આવી જ રીતે એક આદિવાસી મહિલાને ઠગીને તેની સાથે લગ્ન કર્યા હતા. આમ પોલીસના જણાવ્યા અનુસાર મેં 2021 માં ચાસ થાનાની પોલીસે તે વ્યક્તિને ઠગી કરવાના આરોપમાં ગિરફતાર કર્યો હતો તે સિવાય તે ચતરા, રાંચી,અને જામતાડાના જેલમાં પણ બંધ રહ્યો છે.