India

સ્મૃતિ ઈરાની એ સમાજને બતાવ્યો અરીસો, મહિલા જ્યારે વૃદ્ધ થઈ જાય છે ત્યારે શું થાય છે??

એક પત્ની હોવું આસાન કામ નથી તમારા માથા ઉપર ઘણી બધી જવાબદારી હોય છે અને જો તમે એક કામ કરતી મહિલા છો તો તે જવાબદારી તમારી વધી જાય છે પરંતુ તેમ છતાં પણ દરેક પત્ની પોતાના ઘરે અને બહારની જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવે છે તે મલ્ટી ટેલેન્ટેડ હોય છે ક્યારેય થાકનો અનુભવ કરતી નથી પુરુષોથી વધુ કામ કરે છે હવે તેનું તાજું ઉદાહરણ પૂર્વ ટીવી એક્ટ્રેસ અને વર્તમાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને જ જોઈ લો સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું. વૃદ્ધ હોવાનો અનુભવ.

સ્મૃતિ ઇરાની ચર્ચામાં રહેતી હોય છે અને તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અહીં તે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફથી જોડાયેલ અપડેટ પોતાના ફેન્સ સાથે શેર કરે છે સ્મૃતિ એક રાજનેતા ની સાથે સાથે એક પત્ની વહુ માતા પણ છે પત્ની બન્યા બાદ એક મહિલાની લાઇફ કેવી થઈ જાય છે. તેની ઝલક સ્મૃતિ એ લેટેસ્ટ instagram પોસ્ટમાં બતાવી છે. આ પોસ્ટમાં સ્મૃતિની ખાસ દોત અને ટીવી સીરીયલ ની સૌથી મોટી નિર્માતા એકતા કપૂર એ પણ કોમેન્ટ કરી છે.

સ્મૃતિની આ પોસ્ટમાં તમે જોઈ શકો છો કે તે એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં ઉભી છે અને અહીં તે અમુક સામાન ખરીદી રહી છે તેમને સેફટીના હિસાબે માસ્ક પહેર્યો છે અને આ ફોટાને પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર મુકતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની એ લખ્યું કે ” તમે હવે જાણો છો કે તમે વૃદ્ધ થઈ રહ્યા છો જ્યારે રજાના સમયે ફરવા સિવાય તમે કામ કરવાનું પસંદ કરો છો ”

સ્મૃતિ ઈરાનીની પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ પસંદ કરવામાં આવી છે લોકો આ પોસ્ટને અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે એ કોમેન્ટ ફિલ્મ નિર્માતા એકતા કપૂર એ પણ કરી છે અને તેમને લખ્યું છે કે” માસ્ક ની સાથે પણ મારી દોસ્ત ખૂબ જ સુંદર લાગી રહી છે ” આ રીતે સામાન્ય જનતાએ પણ તેમની તારીખના કુલ બાંધ્યા છે એક યુઝરે કહ્યું કે” કોઈપણ કામ નાનું મોટું હોતું નથી તમે ઈચ્છો તો કેટલા પણ મોટા વ્યક્તિ બની જાઓ પરંતુ ઘરના કામ જાતે કરવામાં કોઈ જ ખોટું નથી ”

બીજા એક યુઝરે કહ્યું કે ” રાજનીતા અને પત્ની તમે બંને કામ ખૂબ જ સારી રીતે નિભાવો છો તમને મારા સલામ “, બીજા વ્યક્તિએ લખ્યું કે ” ખૂબ જ સુંદર ફોટો તમારા ઘરની જવાબદારી નિભાવતા જોઈને સારું લાગ્યું”, બસ આવી જ રીતે બીજી ઘણી બધી કોમેન્ટ સ્મૃતિ ઈરાની ની તારીખમાં આવવા લાગ્યા સ્મૃતિ ઈરાની એ આ પોસ્ટને એક વખત ફરીથી સમાજને એક અરીસો બતાવ્યો છે તેમને જણાવ્યું કે કેવી રીતે એક મહિલાએ એક સાથે ઘણી બધી જવાબદારી નિભાવવી પડે છે.