ઘેટા ચરાવનાર વ્યક્તિના ફોટામાં છે એક કૂતરો, માત્ર હોશિયાર લોકો જ શોધી શકશે 99% લોકો થયા ફેલ
સોશિયલ મીડિયા એવી જગ્યા છે જ્યાં દરરોજ કંઈકને કંઈક વાયરલ થતું રહે છે અને ક્યાંક અહીં ટ્રેન્ડ પણ ચાલતા હોય છે જેમ કે તસવીર બતાવીને પહેલી પૂછવાનો ટ્રેન્ડ આ દિવસોમાં ખૂબ જ ચાલી રહ્યો છે એવી પહેલી જે તમારા દિમાગને કસરત કરાવી નાખે છે. તેમાં સામાન્ય રીતે તમને એક ફોટો બતાવવામાં આવે છે અને ત્યારબાદ તેમાં છુપાયેલા કોઈ જાનવર અથવા તો ઓબ્જેક્ટને શોધવા માટે કહેવામાં આવે છે.
આ પહેલી જોવામાં અને સાંભળવામાં ખૂબ જ આસાન લાગે છે પરંતુ જ્યારે તેને હલ કરવા જઈએ છીએ ત્યારે હોશિયાર લોકોને પણ પરસેવો આવી જાય છે એવી પહેલી જે હલ કરવા માટે ખૂબ જ ચકોર નજર અને શાનદાર તથા તે જ દિમાગ ની જરૂર પડે છે જો તમારું દિમાગ પણ તેજ છે તો ચાલો બતાવો આ પહેલીને હલ કરીને કે ફોટામાં છુપાયેલો કૂતરો તમને દેખાય છે?
આ ફોટાને ધ્યાનથી જુઓ તેમાં તમને એક ઘરથી ભરેલું મેદાન દેખાશે અને આ મેદાન ઉપર ઘણા બધા ઘેટા ઘાસ ચરી રહ્યા છે તથા તેમની રખેવાળી કરનાર એક વ્યક્તિ પણ અહીં ઊભો છે હવે તમારે આ ફોટામાં એક કૂતરાને શોધવાનું છે આ કૂતરો તમારી પહેલી નજરમાં તમને દેખાશે નહીં થોડું ધ્યાનથી તેને વારંવાર જોવું પડશે.
આ કૂતરાને શોધવામાં ઘણા બધા લોકો ફેલ થઈ ગયા છે આ ખૂબ જ કઠિન પહેલી છે તેને હલ કરવા માટે તમારે થોડુંક અલગ વિચારવું પડશે. અથવા તો કહીએ કે અલગ એંગલથી જોવું પડશે, ત્યારે જ તમે આ ફોટામાં છુપાયેલ કૂતરાને શોધી શકશો. તો ચાલો દિમાગને દોડાવવાનું શરૂ કરો અને ફટાફટ કૂતરાને શોધીને બતાવો.
તો શું તમને કૂતરો દેખાયો? નહીં? તો ચાલો કોઈ વાત નહીં અમે તમારી મદદ કરીશું. આ કૂતરાને જોવા માટે તમારે ફોટાને ઊંધો કરવો પડશે ત્યારબાદ તમે ઘેટાં ચરાવી રહેલા વ્યક્તિના શર્ટ ઉપર બનેલો કૂતરો દેખાશે અને તેમના કપડા ઉપર કુતરા જેવી આકૃતિ બનેલી છે.
આ પહેલી ખૂબ જ મુશ્કેલ હતી ઘણા બધા ઓછા લોકો તેનો યોગ્ય જવાબ આપી શક્યા છે, જેને તેનો જવાબ આપ્યો તે ખૂબ જ જીનીયસ છે. તો ચાલો તમે આર્ટીકલ ને તમારા મિત્રો સાથે શેર કરો અને જુઓ તે પણ આ કૂતરાને શોધી શકે છે કે નહીં.