આ બે વસ્તુને રોજ રાત્રે પલાળી સવારે નરણા કોઠે ધીમે-ધીમે ખાઈ જાઓ, વિચાર્યું પણ નહીં હોય તેવા અઢળક ફાયદા થશે,
નમસ્કાર મિત્રો,આજે આપણે દરેક વ્યક્તિને ઉપયોગી બને એ આશયે આ માહિતી તમારી જોડે શેર કરીએ છીએ,આપણા આયુર્વેદમાં ૨ વસ્તુ વિશે વાત કરવામાં આવી છે,જે આ વસ્તુઓને રોજ રાત્રે પલાળીને રાખવાની છે અને સવારે તેનું સેવન કરવાનું છે.
આનાથી આપણા શરીરમાં આજીવન,જીવો ત્યાં સુધી તમને શરીરમાં કમઝોરી નહીં આવે,તમારું શરીર એકદમ પાવરફૂલ બની જશે,તમારી રોગપ્રતિકારક શક્તિમાં પણ ખૂબ જ વધારો થશે,તો આ વસ્તુ શું છે,ચાલો જાણીએ.સૌથી પહેલા તમારે એક વાટકી લેવાની છે,ત્યારબાદ તેની અંદર એક ચમચી જેટલું મધ ઉમેરો, દેશી મધ હોય તો વધુ સારું.
ત્યારબાદ આમળા ઉમેરો.ટૂંકમાં વાટકીમાં આમળા ડૂબી જાય એટલી માત્રમાં મધ લો.તમે સવારે વહેલા ઉઠી નરણા કોઠે આ વાટકીમાં રહેલ આમળા ધીમે-ધીમે ચાવીને ખાઈ જાઓ, ત્યાબાદ મધ પણ આંગળી વડે ચાટી જાઓ.ડાયાબિટીસના દર્દીઓ પણ એક ચમચી મધ ખાઈ શકે છે.
આવું નિયમિત કરશો તો તમારા આંખોની રોશનીમાં વધારો થશે,કબજિયાત પણ દૂર થઈ જશે, ખરતા વાળને પણ અટકાવે છે, આવા તો અનેક ફાયદા જોવા મળે છે.
નોંધ : જો તમારે કોઈ ડોક્ટર કે વૈદની દવા ચાલતી હોય તો યોગ્ય સલાહ પછી જ આ વસ્તુનું સેવન કરો.અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.