health

આપણી આસપાસ જોવા મળતી આ વનસ્પતિ પુરુષોની કામશક્તિને ઘોડા જેવી બનાવી દેશે, જાણો ઉપયોગો…

નમસ્કાર મિત્રો,આજની આ માહિતી દરેક પુરુષ માટે ખૂબ જ ઉપયોગી છે,આપણી આજુબાજુ જોવા મળતી ખૂબ જાણીતી એવી વનસ્પતિના ઉપયોગો જાણીશું,આ વનસ્પતિનો ઉપયોગ ખાસ કરીને જે લોકોને કામશક્તિમાં વધારો કરવો હોય તેમના માટે આ વનસ્પતિ અત્યાર સુધીનો સૌથી સારો ઉપાય છે.આ પ્રયોગો આપણા પ્રાચીન ઋષિમુનિઓએ આપેલા છે,જેનો ઉલ્લેખ આયુર્વેદમાં પણ કરવામાં આવ્યો છે.

આ વનસ્પતિને ગુજરાતી ભાષામાં પીપળો કહીએ છીએ.આ વનસ્પતિનું નામ સાંભળી તમે પણ આ વનસ્પતિ વિશે જાણતા હશો.તો ચાલો આ વનસ્પતિના ઉપયોગ જાણીએ.આ વનસ્પતિનો ઉપયોગ જોઈએ તો આ પ્રયોગ વિશે સુશ્રુત ઋષિએ આયુર્વેમાં જણાવેલ છે.આમ તો આવા પ્રયોગો વિશે આયુર્વેદ ઓછું જણાવે છે પણ આ માહિતી ખૂબ જ મહત્વની અને સાંસારિક જીવન માટે અગત્યનો વિષય છે માટે જણાવીએ છીએ,તો ચાલો જાણીએ.

જો કોઈ પુરુષને પોતાની કામશક્તિ વધારવી હોય તો તેઓએ સૌથી પહેલા પીપળાના ફળ,મૂળ,છાલ,અને શુંઘ લો.આ બધુ સમપ્રમાણમાં લેવું, દા.ત,જો તમે ૧૦ ગ્રામ ફૂલ લીધા તો ૧૦ ગ્રામ ફળ લો,ટૂંકમાં બધુ સરખા ભાગે લો.આ બધાને દૂધમાં નાખી દો,તમે અડધો લિટર દૂધ લઈ શકો છો,ત્યારબાદ આ બધાને ગરમ થવા દો,આ બધુ પાકી ગયું હોય એવું લાગે એટ્લે ગાળીને દૂધ ઠંડુ થવા દો.

દૂધ એકદમ ઠંડુ થઈ જાય પછી આ દૂધની અંદર થોડીક સાકર અને થોડુક મધ ઉમેરો.આ બંનેને મિક્સ કરી સવારે નરણા કોઠે પી જાઓ.અને સાંજે જમ્યાના ૧-૨ કલાક પછી આ દૂધ પીવું જોઈએ.જો તમે આવો પ્રયોગ નિયમિત કરશો તો તમારી કામશક્તિમાં ખૂબ જ વધારો થશે.

નોંધ : જો તમારે કોઈ ડોક્ટર કે વૈદની દવા ચાલતી હોય તો યોગ્ય સલાહ પછી જ આ પ્રયોગ કરો,આ માહિતી ઇન્ટરનેટના માધ્યમથી તમારી જોડે શેર કરીએ છીએ,આ અંગે અમે કોઈ પુષ્ટિ કરતા નથી,અમારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.