• Menu
Gujrat Khabar
  • Search for
Gujrat Khabar
  • Gujarat
  • India
  • International
  • health
  • Politics
  • Astrology
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Search for
Home/gujaratkhabar
Photo of gujaratkhabar

gujaratkhabar

  • Website
  • Ahmedabad
    gujaratkhabarApril 1, 2020
    2,113

    ચિંતાજનક સમાચાર: નવા 8 કેસ સાથે અમદાવાદમાં કુલ 31 કેસ, રાજ્યમાં કુલ 82 કેસ

    અમદાવાદ:કોરોના ને લઈને અમદાવાદીઓ માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. કોરોના માટે અમદાવાદ એપી સેન્ટર બની ગયું છે. આરોગ્ય વિભાગના અગર…

    Read More »
  • Corona Virus
    gujaratkhabarMarch 31, 2020
    122

    કોરોના વાયરસ મામલે આ સત્ય છુપાવી રહ્યું હતું ચીન,પણ હવે મજબૂરીમાં જાહેર કરવું પડ્યું

    ચીન પર સતત કોરોના વાયરસથી સંબંધિત માહિતી અને વાસ્તવિક ડેટા છુપાવવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય દબાણ…

    Read More »
  • Ahmedabad
    gujaratkhabarMarch 31, 2020
    135

    અમદાવાદ: પોલીસે શાકની લારીઓ ઉંધી પાડી દીધી, વિડીયો વાયરલ થતા PI સસ્પેન્ડ

    અમદાવાદ: કોરોના મહામારી ને કારણે સરકારે 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યુ છે ત્યારે લોકો ફક્ત જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા જ…

    Read More »
  • Corona Virus
    gujaratkhabarMarch 31, 2020
    148

    આ વસ્તુ પર કોરોના સૌથી ઓછો સમય ટકી શકે છે, હમેશા તમારી સાથે રાખજો

    કોરોના વાયરસથી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. અત્યાર સુધીમાં સાડા સાત લાખથી વધુ લોકો આ જીવલેણ વાયરસના સંપર્કમાં આવી…

    Read More »
  • Corona Virus
    gujaratkhabarMarch 30, 2020
    131

    બાપ રે…અહીંયા તો મજૂરો ને સેનિટાઇઝરથી નવડાવી દીધા, કલેકટરે તપાસના આદેશ આપ્યા

    ઉત્તર પ્રદેશના બરેલીમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દિલ્હીથી પાછા ફરેલા મજૂરોને સેનિટાઇઝરથી નવડાવવામાં આવ્યા હતા. આવા કૃત્ય બદલ તંત્રે પોતાની…

    Read More »
  • Ahmedabad
    gujaratkhabarMarch 30, 2020
    97

    ગુજરાતમાં કોરોનનો કહેર: ભાવનગરમાં એક જ દિવસમાં 5 નવા કેસ, રાજ્યમાં કુલ 69 કેસ

    દેશ-દુનિયામાં કોરોના ના કેસ દિવસે ને દિવસે વધી રહયા છે ત્યારે હવે ગુજરાતમાં પણ કોરોના એ માથું ઊંચક્યું છે.આજે ભાવનગરમાં…

    Read More »
  • Corona Virus
    gujaratkhabarMarch 29, 2020
    117

    કોરોના ને કારણે અર્થવ્યવસ્થા બગડી તો આ મંત્રીએ આપઘાત કરી લીધો

    કોરોના વાયરસે દુનિયામાં હાહાકાર મચાવ્યો છે.હજારો લોકો કોરોના વાયરસના કારણે મોતને ભેટયા છે ત્યારે હવે કેટલાય દેશ ની અર્થવ્યવસ્થા પણ…

    Read More »
  • Corona Virus
    gujaratkhabarMarch 29, 2020
    129

    કેન્દ્ર સરકારે એ દરેક રાજ્ય સરકારો ને લોકડાઉન નો કડક અમલ કરવા કહ્યું, જાણો વધુ

    કેન્દ્ર સરકારે રાજ્યો સરકારો ને કડક રીતે લોકડાઉનનું પાલન કરવા નિર્દેશ આપ્યો છે. કેન્દ્રએ રાજ્યોને મજૂરો માટે તમામ વ્યવસ્થા કરવા…

    Read More »
  • Ahmedabad
    gujaratkhabarMarch 29, 2020
    2,111

    AMC એ ડી-માર્ટ સહિતના મોલ બંધ કરાવ્યા અને કહ્યું મોલ દ્વારા હોમ ડિલિવરી થશે, પણ જાણો હોમ ડિલિવરી થાય છે કે નહીં

    ગુજરાત દેમજ દેશભરમાં કોરોના વાયરસના કેસ વધવા લાગતા પીએમ મોદીએ રાતોરાત દેશને લોકડાઉન કરવાની જાહેરાત કરી હતી. રાત્રે જ લોકોએ…

    Read More »
  • Corona Virus
    gujaratkhabarMarch 28, 2020
    151

    લોકડાઉનના ચીંથરા ઉડી ગયા: દિલ્હીમાં ભયાનક દ્રશ્ય, બસ ટર્મિનલ પર હજારો લોકો ઉમટ્યા

    લોકડાઉનના ચોથા દિવસે શનિવારે દેશભરમાં કામદારોના પોતપોતાના ઘરે સ્થળાંતર કરવું એ એક મોટો પડકાર બની ગયો. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ…

    Read More »
Previous page Next page
Copyright 2024, All Rights Reserved | Gujratkhabar.in
  • About us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
Close
Close
Close