ન જ્હાન્વી,ન સારા, સ્ટાઈલ અને સુંદરતામાં સૌથી આગળ છે ભાગ્યશ્રી ની દીકરી અવંતિકા
વર્ષ 1989 માં રિલીઝ થયેલ પિક્ચર “મેને પ્યાર કિયા” ના આધારે સફળતા હાસિલ કરનાર એક્ટ્રેસ ભાગ્યશ્રી આજે કોઈના ઓળખની મોહતા જ નથી આમ તો ભાગ્યશ્રીએ પોતાના કરિયરમાં ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ આજે પણ તે મેને પ્યાર કિયા માટે ખૂબ જ જાણીતી છે અને તે લગભગ સુરખીઓમાં રહે છે તમને જણાવી દઈએ કે પહેલી ફિલ્મ રિલીઝ થયા બાદ ભાગ્યશ્રીએ હિમાલય દાસાણી સાથે લગ્ન કરી લીધા હતા અને ઇન્ડસ્ટ્રી ને અલવિદા કહી દીધું હતું. હવે એકવાર ફરીથી ભાગ્યશ્રી એક્ટિંગની દુનિયામાં પાછી ફરી છે એવામાં ન માત્ર તે જ પરંતુ તેમના બાળક પણ સુરખીઓમાં રહે છે. અને તેમાં પણ તેમની દીકરી અવંતિકા લગભગ લાઈમ લાઈટ માં રહે છે.
ભાગ્યશ્રીએ ફિલ્મ મેને પ્યાર કિયા ની સફળતા હાસિલ કર્યા બાદ 1990 માં બિઝનેસમેન હિમાલય દાસાણી સાથે લગ્ન કર્યા હિમાલય દાસાણી અને ભાગ્યશ્રીને બે બાળકો છે જેનું નામ અવંતિકા દાસાની અને અભિમન્યુ દાસાની છે અને આ એક્ટ્રેસ ના દીકરા અભિમન્યુ દાસાની ઘણી બધી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે ત્યાં જ અવંતિકા પણ ડેબ્યૂ કરી ચૂકી છે.
અવંતિકા દાસાણી હુમા કુરેશી ની સાથે વેબ સિરીઝ મિથ્યામાં જોવા મળી છે અને અવંતિકા પોતાની પહેલી વેબ સિરીઝના આધારે પોતાના ફેન્સના વચ્ચે એક ખાસ જગ્યા બનાવી છે જોઈ શકાય છે કે અવંતિકા બિલકુલ પોતાની માતા ભાગ્યશ્રી જેવી જ લાગે છે અને તે સિવાય એક્ટિંગ ડાન્સિંગ ફેશન ડિઝાઈનિંગ નો પણ તેને ખાસ શોખ છે તેમને લંડન થી માર્કેટિંગ અને બિઝનેસમાં ગ્રેજ્યુએશન કર્યું છે.
અવંતિકા નો જન્મ 1995માં થયો હતો અને તે 26 વર્ષની ઉંમરમાં જ પોતાની માતા ભાગ્યશ્રીની જેમ જ ખૂબ જ ગ્લેમરસ અને સુંદર દેખાય છે તમને જણાવી દઈએ કે અવંતિકા દાસાની ના ફેન ફોલોઇંગ ખૂબ જ છે અને લોકો તેને ખૂબ જ પસંદ કરે છે તે લગભગ સોશિયલ મીડિયા ઉપર પોતાના ફોટા મુકતી રહે છે અવંતિકાને ગ્લેમરસ સ્ટાઇલિસ્ટ અંદાજમાં રહેવું ખૂબ જ પસંદ છે.
જો તમે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર નજર નાખશો તો જોઈ શકશો કે તેમના એકાઉન્ટ ઉપર ગ્લેમરસ ફોટા ઘણા બધા છે અને તેમના ફેન્સ પણ તેમની ઉપર ખૂબ જ પ્રેમ વરસાવે છે.
અવંતિકાને ટ્રાવેલિંગનો ખૂબ જ શોખ છે અને તે એકલા જ ફરવા જવાનું પસંદ કરે છે અવંતિકા લગભગ પોતાના બીકની ફોટોશૂટ પણ શેર કરતી રહે છે. વાત કરીએ ભાગ્યશ્રીના કામ વિશે તો તે લાસ્ટમાં અભિનેત્રી કંગના રણોતની ફિલ્મ થાલાયવિમાં જોવા મળી હતી અને તે સિવાય અભિનેતા પ્રભાસ અને પુજાહેગડી ની ફિલ્મ રાધેશ્યામમાં પણ જોવા મળી હતી આ ફિલ્મમાં તેમને એક્ટર પ્રભાસની માતાનો રોલ નિભાવ્યો છે.