BollywoodIndia

બૉલીવુડની એવી અભિનેત્રીઓ જે બોયફ્રેન્ડથી થઇ ગર્ભવતી અને પછી કર્યા બીજા વ્યક્તિ સાથે લગ્ન

સેલિના જેટલી : મિસ ઈન્ડિયા સેલિના જેટલી લગ્ન પહેલા તેના બોયફ્રેન્ડ સાથે ગર્ભવતી હતી, તેથી તેણે ગર્ભપાતનો આશરો લીધો હતો. આ પછી તેણે પીટર હ્યુને ડેટ કરી તેની સાથે લગ્ન કર્યા. જો રિપોર્ટ્સનું માનીએ તો પીટરને સેલિનાની પ્રેગ્નન્સી વિશે પહેલેથી જ ખબર હતી. આ હોવા છતાં, તેણે સેલિના સાથે લગ્ન કર્યા. તમને જણાવી દઈએ કે, પીટરનો દુબઈમાં હોટલનો બિઝનેસ છે. સેલિના હવે તેના પતિ સાથે વિદેશમાં સેટલ થઈ ગઈ છે.

કોંકણા સેન શર્મા : બૉલીવુડ અને સાઉથની એક દિગ્ગ્જ કલાકાર છે આ અભિનેત્રી. સૂત્રો પ્રમાણે રણવીર શોરી સાથે લગ્ન પહેલા કોંકણા કોઈને ડેટ કરતી હતી અને તેનાથી તે ગર્ભવતી થઇ ગઈ હતી. પછી તેણે રણવીર શોરીને ડેટ કર્યો અને તેનાથી પણ ગર્ભવતી થઇ. જો કે પછી બંનેએ લગ્ન કરી લીધા હતા. હમણાં તો બંને છુટા પડી ગયા છે અને કોંકણા એકલી જ દીકરાનું ધ્યાન રાખે છે.

સારિકા : આવી જ વાર્તા છે અભિનેત્રી સારિકાની. કમલ હાસનના પ્રેમમાં પડ્યા પહેલા તે કોઈ બીજાના બાળકની માતા બની ગઈ હતી. પરંતુ સંજોગો જોતા તેણે ગર્ભપાતનો આશરો લેવો પડ્યો. આ વાત જાણીને કમલ હાસને તેની સાથે લગ્ન કર્યા અને બાદમાં તેમને બે દીકરીઓ થઈ. એવા પણ અહેવાલ હતા કે લગ્ન પહેલા સારિકા પણ કમલ હાસન સાથે પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી, તેથી બંનેએ ઉતાવળમાં લગ્ન કરી લીધા.

અમૃતા અરોરા : હવે બોલીવુડ અભિનેત્રી અમૃતા અરોરાનો નંબર વન છે. અમૃતા અરોરા અભિનેત્રી મલાઈકા અરોરાની નાની બહેન છે. અમૃતા અરોરાએ વર્ષ 2009માં બિઝનેસમેન શકીલ લડાક સાથે લગ્ન કર્યા હતા. સમાચાર મુજબ અમૃતા વિશે એવું પણ કહેવાય છે કે તે લગ્ન પહેલા જ પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી. લગ્ન પછી તેણે તરત જ જાહેરાત પણ કરી દીધી હતી કે તે માતા બનવાની છે. આ વાર્તામાં ટ્વિસ્ટ એ છે કે લગ્ન પહેલા અમૃતા તેના પતિ સિવાય અન્ય કોઈથી પ્રેગ્નન્ટ હતી.