ચાલુ લગ્નમાં વરરાજાએ એવું તો શું કર્યું કે વરકન્યાના હાથનો માર ખાવો પડ્યો, જાણો કારણ…
નમસ્કાર મિત્રો,જો તમે મોમાં ગુટકા કે માવો ખાઈને પરણવા બેસો તો તમારી સાથે શું થશે ? આવો જ કઈક બનાવ બન્યો છે તો ચાલો વિગતે જાણીએ.લગ્ન એ જીવનનો પવિત્ર સંબંધ માનવામાં આવે છે,માટે લગ્ન કરતા પહેલા છોકરા-છોકરી એકબીજાને સારી રીતે જાણવાની કોશિશ કરે છે કે મારા પતિ કે પત્નીને કોઈ વ્યસન કે લત તો નથી !
કારણ કે આવા ઘણા લોકો એવા હોય છે જે લગ્ન પહેલા તો સત્યવાદી બને છે પરંતુ લગ્ન પછી અસલી રંગ દેખાડવાનું શરૂ કરી દે છે.પરંતુ આજે આપણે એવો કિસ્સો જાણીશું,જ્યાં વરરાજા લગ્ન મંડપમાં જ ગુટખા ખાતો હતો.તે સમયે વરકન્યાની નજર વરરાજા પર પડે છે.અને વરકન્યા ગુસ્સે થાય છે,બધા લોકો જોઈ રહ્યા પરંતુ વરકન્યાએ તો એક લાફો ખેંચી લીધો.
અને કહેવા લાગી પહેલા ગુટકા થૂંકી આવો,આ દ્રશ્ય જોઈ લોકો હસવા લાગે છે,વરકન્યા કહેવા લાગી હું આવા નસેડી સાથે લગ્ન નહીં કરું.આજે તો આ વ્યક્તિએ ગુટખા ખાધી,થોડાક સમય પછી તો દારૂ પીશે તો મારે તો આખી જિંદગી બરબાદ થઈ જાય.
વરકન્યા ઊભી થઈ ગઈ,પરંતુ પરિવારે સમજાવી એટ્લે ફરીથી લગ્ન કરવા બેસી.આ અંગે તમારું શું કહેવું છે આ વરકન્યાએ જે કર્યું તે યોગ્ય હતું ? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો.