Astrology

બુધવારે આ અદભુત મંત્રનો જાપ કરવાથી ખુલશે કિસ્મત

ભગવાન ગણપતિજીને વિઘ્નનાશક કહેવામાં આવે છે કારણ કે તે પોતાના ભક્તોનો વિઘ્ન દૂર કરી શકે છે અને તેમની દરેક મુશ્કેલીને પણ દૂર કરતા હોય છે તેમજ કહેવામાં આવે છે કે જો બુધવારે સંપૂર્ણ વિધિ વિધાન સાથે ગણપતિજીની પૂજા અર્ચના કરવામાં આવે તો તેઓ ખૂબ જ ખુશ થાય છે અને હિન્દુ પૌરાણિક કથાઓમાં પણ કહેવામાં આવ્યું છે કે ગણપતિજીની પૂજા તથા વિવિધ પ્રકારના જાપ કરવાથી તેઓ અત્યંત ખુશ રહે છે.

હિન્દુ ધર્મમાં દરેક વારનું એક મહત્વ હોય છે અને દરેક વાર અલગ અલગ દેવતાઓનો ગણવામાં આવે છે તેમાં બુધવાર ભગવાન ગણપતિજીને અર્પિત કરવામાં આવે છે અને તે પ્રથમ પૂજનીય પણ છે આમ દરેક વિધિમાં સૌથી પહેલા ગણપતિજીનું નામ લેવામાં આવે છે અને આમ ગણપતિજી પોતાના ભક્તોની દરેક તકલીફ તથા મુશ્કેલીને દૂર કરી નાખે છે આમ તેમની પૂજા કરવાથી તેઓ અત્યંત ખુશ થાય છે અને આપણી ઉપર તેમની કૃપા વરસાવે છે હિન્દુ પરાણે કથા અનુસાર ગણપતિજીની પૂજા તથા અનેક મંત્રોચ્ચાર કરવામાં આવે તો તેઓ વધુ ખુશ થાય છે.

હિન્દુ ધર્મમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન ગણપતિજીને સિંદૂર ખૂબ જ પસંદ છે અને તેથી જ ભગવાન ગણપતિજીને સિંદૂર ચઢાવવામાં આવે છે તેમજ ભગવાન ગણપતિજીની પૂજા કરતી વખતે તેમને સિંદૂર અર્પણ કરતી વખતે નીચે જણાવેલ મંત્રનો જાપ કરવો જોઈએ.

મંત્ર

‘सिन्दूरं शोभनं रक्तं सौभाग्यं सुखवर्धनम्

शुभदं कामदं चैव सिन्दूरं प्रतिगृह्यताम्॥ ओम गं गणपतये नमः’

ગણપતિજીને ચોખા અર્પણ કરતી વખતે નીચે જણાવેલ મંત્રનો જાપ કરવો

‘इदं अक्षतम् ऊं गं गणपतये नमः’

ગણપતિજી નો મૂળ અને મુખ્ય મંત્ર આ પ્રમાણે છે

ऊं श्रीं ह्रीं क्लें ग्लौम गं गणपतये वर वरद सर्वजन जनमय वाशमनये स्वाहा तत्पुरुषाय विद्महे वक्रतुंडाय धिमहि तन्नो दंति प्रचोदयत ओम शांति शांति शांतिः

આ દરેક મંત્ર સિવાય પણ બીજા ઘણા બધા એવા મંત્ર છે જેનો જાપ ગણપતિજીની પૂજા કરતી વખતે કરવામાં આવે છે જાણો તે મંત્ર

-ॐ एकदन्ताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो बुदि्ध प्रचोदयात.

-ॐ ग्लौम गौरी पुत्र, वक्रतुंड, गणपति गुरु गणेश।

-ग्लौम गणपति, ऋद्धि पति, सिद्धि पति करो दूर क्लेश।

-ॐ नमो गणपतये कुबेर येकद्रिको फट् स्वाहा।

-सुमुखश्च एकदंतश्च कपिलो गजकर्णक:

-लम्बोदरश्च विकटो विघ्ननाशो विनायक:

-धुम्रकेतुर गणाध्यक्षो भालचन्द्रो गजानन:

-द्वादशैतानि नामानि य: पठेचशृणुयादपि ..

-‘ॐ वक्रतुण्डैक दंष्ट्राय क्लीं ह्रीं श्रीं गं गणपते वर वरद सर्वजनं मे वशमानय स्वाहा’