દરરોજ આ એક કામ ભૂલ્યા વગર ચોક્કસ કરી લો, જીવનભર ક્યારેય શ્વાસ નહીં ચઢે,
નમસ્કાર દોસ્તો, દરેક માટે ઉપયોગી બને એ રીતે આજે આપણે આ માહિતી તમારી જોડે શેર કરીશું.એક એવી મુદ્રા વિશે જાણીશું જે તમારા ફેફસાને હજાર ઘણા મજબૂત કરશે,આ ઉપરાંત કોઈ પ્રકારનો વાયરસ તમારા ફેફસાને ઇન્ફેક્શન પહોંચાડશે નહીં.હા મિત્રો,આ એક એવી મુદ્રા છે જે હજારો વર્ષોથી ઋષિ મુનિઓ કરતા આવ્યા છે.
રોજ સવારે અથવા તમે ગમે ત્યારે ફ્રી સમયમાં આ કામ કરી શકો છો.તમે તમારા હાથની જે આંગળીઓ છે,તેને અંગૂઠા વડે દબાવવાની છે,આને મુદ્રાનું વિજ્ઞાન કહેવાય છે.આજની આ મુદ્રા એટ્લે પ્રાણ મુદ્રા.પ્રાણ મુદ્રા કઈ રીતે કરવી અને તેના શું ફાયદા છે એ પણ જાણીશું,
કોઈ પણ મુદ્રા બંને હાથ વડે કરવાની હોય છે,કોઈ પણ એક હાથ વડે મુદ્રા ન કરો,જે લોકોને એક હાથ ન હોય તેઓએ આ મુદ્રા ન કરવી.સૌથી પહેલા હાથની ટચલી આંગળી અને તેની બાજુની આંગળીના ટોચનો ભાગ અંગૂઠાની ટોચ સાથે જોડો.આ મુદ્રા રોજ તમે ૩૨ મિનિટ સુધી કરી શકો છો,પરંતુ જો તમે સવારમાં ૧૫ મિનિટ કરો પછી ન કરો તો પણ ચાલે.
બીજું કે જે લોકોને શરદી,ઉધરસ,કફ થયો હોય તેમણે આ મુદ્રા ન કરવી.આ મુદ્રા કરવાથી શું ફાયદો થાય ? આ મુદ્રાથી આપણા ફેફસા સાફ થાય છે,આપણાં શ્વાસોશ્વાસની ક્રિયા પણ સારી થાય છે,જે વ્યક્તિને વારંવાર શ્વાસ ચઢતો હોય,જે વ્યક્તિ વારંવાર થાકી જતા હોય તેમના માટે આ મુદ્રા ખૂબ જ કામની છે,તેઓએ આ મુદ્રા દરરોજ ૧૫-૩૦ મિનિટ સુધી કરવી.
આ મુદ્રા તમે સતત ૩૦ કરશો તો ૩૧ મા દિવસે તમને આના ખૂબ જ લાભ જોવા મળશે.તમે આ મુદ્રા દરરોજ કરશો તો પણ ખૂબ જ લાભદાયક છે.નોંધ : જે લોકોને પહેલાથી શ્વાસની તકલીફ હોય તેઓ ડોક્ટર કે વૈદની યોગ્ય સલાહ પછી જ આ મુદ્રા કરો.અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.