બૉલીવુડમાં ઇમરાન હાશ્મી સાથે જન્નત ફિલ્મમાં જોવા મળેલી સોનલ ચૌહાણ હમણાં ભલે ફિલ્મોથી દૂર હોય પણ તે ફેશન બાબતે કોઈપણ આજની અભિનેત્રીને ટક્કર આપે એવી છે. વર્ષો પછી પણ આ અભિનેત્રીએ પોતાના ફિટ ફિગર મેન્ટેન રાખી છે. તે સ્ટાઈલિશ-બોલ્ડ સ્લીહુટ્સ પહેરવામાં ક્યારેય શરમાતી નથી.. હમણાં જ અભિનેત્રીએ એક ફોટો શેર કર્યા છે. સોનલએ બિકીની પહેરીને પોતાનો ફોટો શેર કરી છે અને તેમની સામે દિશા પટની પણ ફીકી દેખાઈ રહી છે.
અભિનેત્રી સોનલ ચૌહાણે પોતાના સોશિયલ મીડિયા પર બિકીની પહેરેલો ફોટો શેર કર્યો છે, જેમાં તે ખુબ જ સ્લિમ અને ટ્રિમ બોડી સાથે દેખાઈ રહી છે. આ ફોટોમાં તે જબરજસ્ત ફિગર સાથે દેખાઈ રહી છે.
આ સુંદર બાલા બ્લેક બિકીની ટોપ સાથે બોટમ્સ સાથે મેચ કરે છે. આ કપડામાં આ અભિનેત્રીનું કર્વી ફિગર આસાનીથી દેખાતું હતું. અભિનેત્રી સોનલ ચૌહાણે પોતાના માટે પસંદ કરેલ બિકીની ટોપમાં ડીપ યુ નેકલાઇન સાથેના સ્ટ્રેપ હતા. તેણીએ તેના બિકીની ટોપને બસ્ટ એરિયાની નીચે ફીટ રાખ્યું હતું, જેના કારણે તેણીની ટોન મિડ્રિફ હાઇલાઇટ થઈ રહી હતી.
તમને જણાવી દઈએ કે બિકીની પહેરેલી દિશા હંમેશા ખુબ આગળ રહી છે. તેણે હમણાં જ એક પિન્ક કલરની ટુ પીસ બિકીનીમાં પોતાની બેક ફ્લોન્ટ કરી હતી તેણે એક ખુબ જ હોટ ફોટો શેર કર્યો હતો. આ અભિનેત્રી એ ફોટોમાં પોતાની પાતળી કમર, કર્વી ફિગર અને પગ બહુ સરળતાથી ફ્લોન્ટ કર્યા હતા. પાણીમાં સુતા સુતા પણ દિશાએ એક ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં તે ખુબ સુંદર દેખાઈ રહી છે.
વેલ, આ પહેલીવાર નથી જ્યારે સોનલે પોતાની સિઝલિંગ તસવીરોથી ઈન્ટરનેટને ગરમ કર્યું હોય. જો તમે અભિનેત્રીનું ઇન્સ્ટાગ્રામ જોશો, તો તમને તેની ઘણી હોટ તસવીરો જોવા મળશે. વર્ક ફ્રન્ટ પર, સોનલે 2007માં હિમેશ રેશમિયાની ફિલ્મ આપકા સરૂરથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.આ પછી તે ઈમરાન હાશ્મી સાથે ‘જન્નત’માં જોવા મળી હતી. ‘જન્નત’ માટે સોનલને ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. સોનલ ટૂંક સમયમાં તેલુગુ ફિલ્મ ‘ફન એન્ડ ફ્રસ્ટ્રેશન’માં જોવા મળશે જે આ વર્ષે 2022માં રિલીઝ થશે.