News
અંગ્રેજીમાં એવો કયો શબ્દ છે જે દોઢ કિલોમીટર લાંબો છે, આવા અવનવા મજેદાર ઉખાણા વાંચો…
નમસ્કાર મિત્રો, આજે આપણે અવનવા મજેદાર ઉખાણા વાંચીશું. ૧. આમ તેમ નથી થતું હું, એક આંગળીના ઇશારે ફરું હું, ચોઇદાર સૌ કોઈનો હું, ક્યાક તૂટું તો ક્યાક સાચવું હું,જવાબ : તાળું ૨. એવી કઈ વસ્તુ છે જે એકવાર ફાટી જાય પછી દુનિયાનો કોઈ વ્યક્તિ તેને સિવી શકતો નથી,જવાબ : દૂધ
૩. એવી કઈ વસ્તુ છે જે ખાવા માટે ખરીદીએ છીએ પણ તેને ખાતા નથી,
જવાબ : પ્લેટ ( થાળી )
૪. અંગ્રેજીમાં એવો કયો શબ્દ છે દોઢ દોઢ કિલોમીટર લાંબો છે,
જવાબ : માઈલ
૫. એવી કઈ વસ્તુ છે જે પાણીમાં પડે તો પણ ભીની ન થાય,
જવાબ : પડછાયો
૬. એવી કઈ વસ્તુ છે જેને ફ્રીઝમાં રાખવા છતા ગરમ રહે છે ? આ ઉખાણાનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે.આવા અવનવા મજેદાર ઉખાણા મિત્રોને પણ જરૂર શેર કરો.