એવી કઈ વસ્તુ છે જે એકવાર ફાટી જાય પછી દુનિયાનો કોઈ વ્યક્તિ તેને સિવી શકતો નથી, આવા અવનવા મજેદાર ઉખાણા વાંચો…

નમસ્કાર મિત્રો,આજે આપણે અવનવા મજેદાર ઉખાણા વાંચીશું, સાથે મિત્રોને પણ જરૂર શેર કરો. 1. એવો કયો જીવ છે જેનું મગજ તેના શરીર કરતા મોટું હોય છે, જવાબ : કીડી 2. એવી કઈ વસ્તુ છે જે એકવાર ફાટી જાય પછી દુનિયાનો કોઈ વ્યક્તિ તેને સિવી શકતો નથી, જવાબ : દૂધ

3. એવી કઈ બેગ છે જે માત્ર પલળે તો જ કામમાં આવે છે,
જવાબ : ટી-બેગ

4. એવું શું છે જેને આપણે અડયા વગર પણ તોડી શકીએ છીએ,
જવાબ : દિલ

5. એવું કયું કામ છે જે દીકરો કરે તો ખરાબ અને જમાઈ કરે તો બહુ સારું છે, જવાબ : પત્નીની સેવા 6. એવી કઈ ચીજ છે જે ફ્રિજમાં પણ ઠંડી થતી નથી, મિત્રો આ ઉખાણાનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે.