Uncategorized

એવી કઈ વસ્તુ છે જેને તમે ગમે તેટલા પીસી નાખો, તો પણ તે એવાને એવા જ રહે છે,

નમસ્કાર મિત્રો,આજે આપણે અવનવા મજેદાર ઉખાણા વાંચીશું. ૧. એવો કયો જીવ છે જેનું મગજ તેના શરીર કરતા મોટું હોય છે,જવાબ : કીડી ૨. એવી કઈ જગ્યા છે જ્યાં આપણે જીતને બદલે હાર માંગીએ છીએ,જવાબ : ફૂલની દુકાન

૩. એવી કઈ વસ્તુ છે જેને તમે ગમે તેટલા પીસી નાખો, તો પણ તે એવાને એવા જ રહે છે,
જવાબ : રમવાના પટ્ટા

૪. એવું શું છે જેને આપણે જોઈ શકીએ છીએ પરંતુ અડી શકતા નથી,
જવાબ : સપના

૫. એ શું છે જેને આપણે પાણીની અંદર ખાઈએ છીએ,
જવાબ : છલાંગ

૬. એવી કઈ જગ્યા છે જ્યાં રોડ છે પણ ગાડી નથી, જંગલ છે પણ ઝાડ નથી, શહેર છે પણ ઘર નથી,
જવાબ : નક્શો

૭. એવું શું છે જેને છોકરી ખાવા માંગતી નથી છતાં પણ એ ખાય છે ? જવાબ : ધોખો આવા અવનવા મજેદાર ઉખાણા વાંચી બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.