એવો કયો શબ્દ છે જેને આપણે લખી શકીએ છીએ પરંતુ તેને વાંચી શકતા નથી, વાંચો આવા મજેદાર ઉખાણા,

નમસ્કાર મિત્રો,આજે આપણે અવનવા ઉખાણા વાંચીશું. ૧. એવી કઈ વસ્તુ છે જે આપણને બધાની દેખાય પરંતુ પોતાની નહીં ?જવાબ : ભૂલ ૨. એવી કઈ વસ્તુ છે જે ખાવા માટે ખરીદીએ છીએ પણ તેને ખાતા નથી,જવાબ : પ્લેટ ( થાળી ) ૩. એવી કઈ વસ્તુ છે ? જેને જેટલી સાફ કરો એટલી જ કાળી થતી જાય છે, જવાબ : બ્લેક બોર્ડ

૪. એવો કયો ડર છે,જે રૂપાળા દેખાવમાં મદદ કરે છે ?
જવાબ : પાવડર

૫. એવી કઈ વસ્તુ છે,જે વર્ષમાં એકવાર ખરીદીએ છીએ,આખું વર્ષ વાપરીએ છીએ પછી ફેંકી દો છો,
જવાબ : કેલેન્ડર

૬. એવો કયો શબ્દ છે જેને આપણે લખી શકીએ છીએ પરંતુ આપણે તેને વાંચી શકતા નથી, જવાબ : એ શબ્દ છે નથી, આવા અવનવા ઉખાણા પસંદ આવે તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.