Ajab Gajab

એવું કયું જાનવર છે,જે પાણી પિતાની સાથે મરી જાય છે, વાંચો આવા અવનવા સામાન્ય જ્ઞાનના પ્રશ્નો…

નમસ્કાર મિત્રો,આજે અમે તમારી જોડે સામાન્ય જ્ઞાનના પ્રશ્નો શેર કરીશું,જો પસંદ આવે તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરજો. 1. મહભારતનું જૂનું નામ શું છે ? જવાબ : જયસંહિતા 2.એક મગરનાં મોઢામાં કેટલા દાંત હોય છે ? જવાબ : 82

3. જો કોઈ વ્યક્તિનો વજન પૃથ્વી પર 60 કિગ્રા છે તો ચંદ્ર પર તેનો વજન કેટલો હશે ?
જવાબ : 10 કિગ્રા

4. એવું કયુ પક્ષી છે જે માળો બનાવતુ નથી,
જવાબ : કોયલ

5. સૌથી ઝેરી સાપ કયો છે ?
જવાબ : કિંગ કોબ્રા

6. એવું કયું જાનવર છે જે પાણી પિતાની સાથે મરી જાય છે,
જવાબ : કાંગારૂ ( ઉંદર )

7. એવો કયો દેશ છે જ્યાં માત્ર 40 મિનિટની રાત હોય છે,
જવાબ : નોર્વે