Ajab Gajab

એવું શું છે જે બાળકને જુવાન અને જુવાનને વૃદ્ધ બનાવે છે, વાંચો આવા અવનવા મજેદાર ઉખાણા,

નમસ્કાર મિત્રો,આજે આપણે અવનવા મજેદાર ઉખાણા વાંચીશું જે ખૂબ જ રસપ્રદ છે,જે તમે બીજા મિત્રોને પણ શેર કરી શકો છો. ૧. એવો કયો શબ્દ છે જેને કુંવારી છોકરીઓ બોલી શક્તી નથી, જવાબ : સાસુજી ૨. એવું શું છે જે બધા પાસે હોય છે,કોઈકનું નાનું તો કોઇકનું મોટું ? જવાબ : દિલ

૩. એવું કયું કામ છે જે પુરુષ એની જિંદગીમાં એક વાર કરે છે પરંતુ સ્ત્રી રોજ કરે છે,
જવાબ : કપાળે સિંદુર ભરવું

૪. એ કઈ વસ્તુ છે જે જેટલી વધે એટલી જ ઓછી થાય છે ?
જવાબ : ઉંમર

૫. તમે તમારી કઈ બહેનના પતિને જીજુ કઈ શકતા નથી,
જવાબ : હોસ્પિટલની નર્સ

૬. એવી કઈ વસ્તુ છે જે બાળકને જુવાન અને જુવાનને વૃદ્ધ બનાવે છે ? જવાબ : ઉંમર અમારા દ્વારા શેર કરવામાં આવતા અવનવા ઉખાણા પસંદ આવતા હોય તો બીજા મિત્રોને પણ શેર કરો.