Ajab Gajab
એવું શું છે જે મનમાં છે અને દિલમાં છે પણ ધડકનમાં નથી, આવા અવનવા મજેદાર ઉખાણા વાંચો,
નમસ્કાર મિત્રો, આજે આપણે અવનવા મજેદાર ઉખાણા વાંચીશું. ૧. એવું શું છે જે મનમાં છે અને દિલમાં છે પણ ધડકનમાં નથી,જવાબ : આમિર ખાન ૨. એવી કઈ જગ્યા છે જ્યાં માનો કે 100 વ્યક્તિ જાય તો 101 વ્યક્તિ પાછા આવે, જવાબ : વરકન્યા ( જાનમાં )
૩. એવું કયું શાકભાજી છે જેમાં તાળું અને ચાવી બંને આવે છે,
જવાબ : દૂધી ( લૌકિ ) lock + key
૪. એવી કઈ વસ્તુ છે જે એકવાર ફાટી જાય પછી દુનિયાનો કોઈ વ્યક્તિ તેને સિવી શકતો નથી,
જવાબ : દૂધ
૫. બે માથા અને બે પગ, જાણે એને આખું જગ, જે કોઈ આવે એની વચ્ચે, કપાઈ જાય એની કચકચમાં,
જવાબ : કાતર
૬. મા લીલા રંગની, બાળકો કાળા રંગના, બધા બાળકોને પસંદ કરે છે,બતાવો એ કોણ છે ? જવાબ : એલચી આવા અવનવા ઉખાણા પસંદ આવતા હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.