Ajab Gajab

એવું શું છે જેને આપણે અડયા વગર પણ તોડી શકીએ છીએ, વાંચો આવા મજેદાર ઉખાણા,

નમસ્કાર મિત્રો,આજે આપણે અવનવા મજેદાર ઉખાણા વાંચીશું. ૧. એક વૃક્ષ પર પાંચ પક્ષી બેઠા છે,તેમાથી બે એ ઊડવાનું નક્કી કરી લીધું તો બતાવો હવે વૃક્ષ પર કેટલા પક્ષી બેઠા હશે ? જવાબ : ૫ ( કારણ કે ઊડવાનું નક્કી કર્યું છે હજુ ઊડ્યાં નથી )

૨. એવું તો શું છે જે પીવા માટે ખરીદીએ છીએ પણ ક્યારેય પિતા નથી,
જવાબ : ગ્લાસ

૩. મા લીલા રંગની, બાળકો કાળા રંગના, બધા બાળકોને પસંદ કરે છે,બતાવો એ કોણ છે ?
જવાબ : એલચી

૪. આમ તેમ નથી થતું હું, એક આંગળીના ઇશારે ફરું હું, ચોઇદાર સૌ કોઈનો હું, ક્યાક તૂટું તો ક્યાક સાચવું હું,
જવાબ : તાળું

૫. હાથ નથી, પગ નથી, આગ છે એની માતા…હવાની મદદથી ઉપર-નીચે થાય છે,
જવાબ : ધુમાડો

૬. એવું શું છે જેને આપણે અડયા વગર પણ તોડી શકીએ છીએ, જવાબ : દિલ અમારા આ અવનવા ઉખાણા પસંદ આવે તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.